gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Robbery Case : રાજકોટના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રૂ. 32 લાખની લૂંટનો મામલો પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. આ લૂંટના બનાવમાં સંડોવાયેલા ટ્રાફિક શાખાના TRB જવાન સહિત કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ. 21 લાખ પણ કબ્જે કર્યા છે.

શું હતી ઘટના?

આ અંગે એસીપી રાધિકા ભારાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ફરિયાદી સંજય પંડ્યા પાસે કપાસની ગાંસડીઓ ખરીદવા માટેના રૂ. 32 લાખ હતા. રેસકોર્સ ગાર્ડન નજીક જ્યારે ફરિયાદી તેમના એક્સેસ વાહન પર હતા, ત્યારે બે વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા. આ પૈકી મુખ્ય આરોપી શાહબાઝ મોટાણીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ 2 - image

આરોપીઓએ ફરિયાદીને ‘આ થેલો કોનો છે?’ તેમ કહીને તેમની સાથે ઝપાઝપી કરી હતી અને માર માર્યો હતો. ત્યારબાદ આ બે વ્યક્તિઓએ લૂંટને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, અન્ય બે આરોપીઓએ ફરિયાદીને બે કલાક સુધી ફેરવ્યા હતા અને માર માર્યો હતો. લૂંટની ઘટનાની જાણ થતાં જ પીઆઇ વી.આર. વસાવા સહિતની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ 3 - image

આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

પોલીસે આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી અને ટ્રાફિક શાખામાં TRB જવાન તરીકે ફરજ બજાવતા શાહબાઝ મોટાણી તેમજ તેના સાથીદારો દાનિશ શેખ, અતિસ સુમરા અને મહેશ વાઘેલાની ધરપકડ કરી છે. તેમની પાસેથી લૂંટના રૂ. 32 લાખમાંથી રૂ. 21 લાખની રકમ કબ્જે કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva...

બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin ...

પંચમહાલમાં રોડ કિનારે બિનવારસી હાલતમાં સરકારી મીઠાંનો જથ્થો મળ્યો, તંત્ર સામે ગંભીર સવાલ ઊઠ્યાં | pa…

પંચમહાલમાં રોડ કિનારે બિનવારસી હાલતમાં સરકારી મીઠાંનો જથ્થો મળ્યો, તંત્ર સામે ગંભીર સવાલ ઊઠ્યાં | pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર | …

BREAKING: ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર | …

11 months ago
નાસ્તા શોખીનો માટે શોકિંગ ન્યૂઝ: અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી | Lizard in samo…

નાસ્તા શોખીનો માટે શોકિંગ ન્યૂઝ: અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી | Lizard in samo…

1 year ago
દેશના 3 દિગ્ગજ નેતાઓની ‘ખુરશી’ ખતરામાં! રાજ્યસભામાં વાપસી પર પેચ ફસાયો, જાણો 75 બેઠકોનું સમીકરણ | Ne…

દેશના 3 દિગ્ગજ નેતાઓની ‘ખુરશી’ ખતરામાં! રાજ્યસભામાં વાપસી પર પેચ ફસાયો, જાણો 75 બેઠકોનું સમીકરણ | Ne…

9 months ago
સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડક…

સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડક…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News