gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાસ્તા શોખીનો માટે શોકિંગ ન્યૂઝ: અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી | Lizard in samo…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
નાસ્તા શોખીનો માટે શોકિંગ ન્યૂઝ: અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી | Lizard in samo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ખાણીપીણીની વસ્તુમાં ક્યારેક જીવજંતુ નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદના વેજલપુરમાંથી સમોસાની ખરીદી કરનારા મહિલાએ ઘરે જઈને જોયું તો સમોચાની ચટણીમાં મૃત ગરોળી નીકળે છે. જેને લઈને મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. 

સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી

અમદાવાદના વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સની સામે આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી મહિલા સમોસા અને ચટણી લઈને ઘરે જાય છે. જ્યારે ઘરે જઈને ખાવા માટે સમોસા-ચટણીની નીકાળે છે તો ચટણીમાં ગરોળી દેખાતાં મહિલા ચોંકી ઉઠી હતી. 

આ પણ વાંચો: જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ ફરી વિવાદમાં: વિદ્યાર્થીઓ પર અત્યાચારના વધુ વીડિયો વાઇરલ

સમગ્ર મામલે મહિલાએ દુકાને જઈને દુકાનદારને આ બાબતે જાણ કરી હતી. જોકે, દુકાનદાર કોઈ વાતે માનવા તૈયાર ન હતો. સમગ્ર ઘટનાને લઈને મહિલાએ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે AMC દ્વારા દુકાનદાર વિરૂદ્ધમાં શું પગલા લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | junagadh alpha scho…

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | junagadh alpha scho...

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f...

દ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: છોટા ઉદેપુરમાં બસ ફસાઈ, સુરતમાં BRTS કોરિડોર પાણીમાં ડૂબ્યો | …

દ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: છોટા ઉદેપુરમાં બસ ફસાઈ, સુરતમાં BRTS કોરિડોર પાણીમાં ડૂબ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રેનેજનું પાણી શુધ્ધ કરવાની ક્ષમતાનો ટાર્ગેટ આવતા વર્ષ સુધીમાં હાંસલ થશે | Drainage water purificat…

10 months ago
કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા …

9 months ago
રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ | rajkot 32 lakh robbery so…

ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News