gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાન ધરાશાયી, 5ના મોત, અનેક લોકો દબાયા હોવાની આશંકા | Cylinder blas…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાન ધરાશાયી, 5ના મોત, અનેક લોકો દબાયા હોવાની આશંકા | Cylinder blas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cylinder blast in Ayodhya: અયોધ્યાના ગ્રામીણ વિસ્તાર પુરાકલંદરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘર ધરાશાયી થયું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના પાગલા ભારી ગામમાં બની હતી. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલી રહી છે, અને ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. 

સિલિન્ડર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો પડઘો ઘણા મીટર દૂર સુધી સંભળાયો. ઘરનો કાટમાળ દૂર દૂર સુધી ફેલાયો હતો. ભયંકર બ્લાસ્ટના કારણે આસપાસના ઘરો અને દુકાનોને પણ નુકસાન થયું.

અયોધ્યાના CO દેવેશ ચતુર્વેદીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે ઘરમાં ગેસ સિલિન્ડરથી આ દુર્ઘટના બની. જો કે, તંત્ર દ્વારા દુર્ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુરક્ષા અને બચાવને ધ્યાને રાખીને પોલીસ અને તંત્ર એલર્ટ છે અને કાટમાળમાં દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી | Fight breaks out between students …

લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી | Fight breaks out between students ...

ભાજપે ચિરાગ પાસવાન અને કુશવાહાને મનાવી લીધા? 13 ઑક્ટોબરે જાહેર થઈ શકે છે NDA ઉમેદવારોની યાદી | Bihar…

ભાજપે ચિરાગ પાસવાન અને કુશવાહાને મનાવી લીધા? 13 ઑક્ટોબરે જાહેર થઈ શકે છે NDA ઉમેદવારોની યાદી | Bihar...

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહૂને કર્યો ફોન, ગાઝા શાંતિ સમજૂતીનું કર્યું સ્વાગત્

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો કડાકો; ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા | Crude Oil Price…

4 weeks ago
અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટૂંકી મુદ્દત માટે ટોલ વસૂલાશે નહી | amritsar…

12 months ago
VIDEO : નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ, જીવ બચાવવા લોકો ધાબા પર ચઢી ગયા | Uttar Pradesh : Noida Hotel…

1 year ago
2024-25માં સોનાચાંદીમાં જંગી વળતર જ્યારે ઈક્વિટીની કામગીરી નિરાશાજનક | Huge returns in gold and silv…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News