gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ભાડભુજા હાડદૈવ દવાખાનું સીલ કરવાથી માંડીને પોલીસ ફરિયાદ પણ ન…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ભાડભુજા હાડદૈવ દવાખાનું સીલ કરવાથી માંડીને પોલીસ ફરિયાદ પણ ન…
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુ્ક્રવાર

શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલા ભાડભુજા હાડદૈવના દવાખાનાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલાના હાથમાં કોઇ દુખાવો કે મુશ્કેલી ન હોવા છતાંય,  તેને તપાસવાનું નાટક કરીને પોતાને હાડવૈદ ગણાવતા યુવકે હાથ ઉતરી ગયો છે. તેવું કહીને પાટો બાંધીને સુચના આપી હતી કે તેમને દર પંદર દિવસે પાટો બદલવા આવવાનું છે અને પાટો એક મહિનાથી દોઢ મહિના સુધી રાખવો પડશે. આમ, ઓર્થોપેડિક તબીબ ન હોવા છતાંય, પોતાને તબીબ ગણાવીને ગેરકાયદે  મેડીકલ પ્રેક્ટીશ કરવાનું અને એલોપેથી દવા લખી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. 

આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ભાડભુજા હાડદૈવ દવાખાનું સીલ કરવાથી માંડીને પોલીસ ફરિયાદ પણ નોંધાશે 2 - imageઆ અંગે તપાસ કરતા જાણવા મળ્યુ  હતું કે અસ્ફાક હારૂનભાઇ નામનો યુવક અને અન્ય બે યુવકો ત્યાં હાજર હતા. જે ભાડભુજા હાડદૈવના સંચાલકનો પુત્ર હતો. તેણે અન્ય એક યુવકને મહિલાનો હાથ તપાસવા માટે કહ્યું હતુ અને મહિલાને ચકાસ્યા વિના જ હાથ ઉતરી ગયો છે. જેથી ત્રણ પાટા લગાવવા પડશે તેમ જણાવીને સારવાર પણ કરી દીધી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ભાડભુજા હાડદૈવ દવાખાનું સીલ કરવાથી માંડીને પોલીસ ફરિયાદ પણ નોંધાશે 3 - imageઆ વિડીયો અને અહેવાલ અનુસંધાનમાં રાજ્યના આરોગ્ય વિભાગે તેના અધિકારીઓને આ મામલે તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. જેમાં ભાડભુજા હાડદૈવના દવાખાનામાં ડીગ્રી વિનો કોણે સારવાર કરી? ત્યાં ઓર્થોપેડ઼િક તબીબ હાજર હતા કે નહી? અને ત્યાં હાજર લોકો પાસે કેટલાં દર્દીઓ આવે છે?

આ તમામ બાબતો તપાસવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ચકાસણી બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર દવાખાનું સીલ કરવા સુધી કાર્યવાહી કરશે. આ ઉપરાંત, પોલીસ ફરિયાદ પણ નોંધાઇ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ગાઝામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૫૫,૦૦૦ બાળકો ગંભીર કુપોષિત | 55000 children malnourished in gaza

વડોદરામાં રખડતા પશુએ દોટ મૂકતા ઢોરપાર્ટીનો કર્મચારી અડધો કિલોમીટર ઢસડાયો, પગમાં ફસાયું હતું દોરડું |…

વડોદરામાં રખડતા પશુએ દોટ મૂકતા ઢોરપાર્ટીનો કર્મચારી અડધો કિલોમીટર ઢસડાયો, પગમાં ફસાયું હતું દોરડું |...

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો | guj…

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો | guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

5 months ago
ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા હુમલો | Three men entered a farmer’s car and …

1 year ago
પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar…

બીસીએ કોર્સમાં 240 બેઠકો પર પ્રવેશ અપાશે,બે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | science faculty of ms…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News