gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગાઝામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૫૫,૦૦૦ બાળકો ગંભીર કુપોષિત | 55000 children malnourished in gaza

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
ગાઝામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૫૫,૦૦૦ બાળકો ગંભીર કુપોષિત | 55000 children malnourished in gaza
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     યુનાઇટેડ નેશન્સ, તા. ૯ગાઝામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૫૫,૦૦૦ બાળકો ગંભીર કુપોષિત 1 - image

ઇઝરાયેલ અને હમાસની વચ્ચે બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ અને
ખોરાકની ભારે અછતને કારણે ગાઝામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના અંદાજે ૫૪૬૦૦થી વધુ
બાળકો કુપોષણથી પીડિત છે અને તેમાંથી ૧૨૮૦૦થી વધારે બાળકોની સ્થિતિ ગંભીર  છે તેમ યુનાઇટેડ નેશન્સના એક નવા અભ્યાસમાં
જણાવવામાં આવ્યું છે.

પેલેસ્ટિનિયન શરણાર્થીઓને પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડતી
સંસ્થા
‘યુએન
રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી પેલ્સ્ટાઇન રેફ્યુજિસ ઇન ધ નિયર ઇસ્ટ
‘ના વિશ્લેષણ
અનુસાર ઓગસ્ટની શરૃઆત સુધીમાં ગાઝામાં છ મહિનાથી લઇને પાંચ વર્ષ સુધીના લગભગ ૧૬
ટકા બાળકો કુપોષણના એક પ્રાણઘાતક સ્વરૃપથી પીડિત હતાં.

આ પ્રાણઘાતક કુપોષણને વેસ્ટિંગ (ખૂબ જ વધારે નિર્બળતા)
કહેવામાં આવે છે. જેમાંથી ચાર ટકા બાળક ગંભીર નબળાઇના શિકાર છે. વેસ્ટિંગની સારવાર
માટે અનેક સપ્તાહ સુધી પોષ્ટિક આહાર આપવાની જરૃર પડે છે અને ક્યારેક હોસ્પિટલમાં
દાખલ કરવાની પણ ફરજ પડે છે.

એક અગ્રણી મેગેઝિનમાં છપાયેલ આ અભ્યાસ આ વિસ્તારમાં
ભૂખમરાથી પીડિત બાળકોના સંબધમાં કરવામાં આવેલુ સૌથી વ્યાપક અભ્યાસ છે. આ સ્ટડી
જાન્યુઆરી
, ૨૦૨૪થી
લઇને ઓગસ્ટના મધ્ય સુધી ગાઝાના અનેક સ્વાસ્થ્ય કેન્દ્રો પર લગભગ ૨
,૨૦,૦૦૦ બાળકોની તપાસ
પર આધારિત હતો.

સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ગાઝામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના
લગભગ ૫૪૬૦૦થી વધારે બાળક કુપોષણથી પીડિત છે અને તેમાંથી ૧૨૮૦૦ બાળકોની સ્થિતિ ગભીર
છે.

સ્ટડીના મુખ્ય વૈજ્ઞાાનિક ડો. માસાકો હોરિનોએ એક નિવેદનમાં જણાવ્યું
છે કે ગાઝા પટ્ટીમાં હજારો પ્રિ સ્કૂલની ઉંમરના બાળકો ગંભીર કુપોેષણથી પીડિત છે જેને
રોકવું શક્ય હતું. આ બાળકોમાં મોતનો ખતરો વધી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટીમેટમ, શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આં…
INDIA

કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટીમેટમ, શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આં…

June 6, 2026
મોદી સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ: દેશભરમાં જનઆંદોલનનું એલાન, 20 જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ | cong…
INDIA

મોદી સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ: દેશભરમાં જનઆંદોલનનું એલાન, 20 જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ | cong…

June 6, 2026
NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…
INDIA

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…

June 6, 2026
Next Post
વડોદરામાં રખડતા પશુએ દોટ મૂકતા ઢોરપાર્ટીનો કર્મચારી અડધો કિલોમીટર ઢસડાયો, પગમાં ફસાયું હતું દોરડું |…

વડોદરામાં રખડતા પશુએ દોટ મૂકતા ઢોરપાર્ટીનો કર્મચારી અડધો કિલોમીટર ઢસડાયો, પગમાં ફસાયું હતું દોરડું |...

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો | guj…

ગાંધીનગરના બહિયલમાં 8 દુકાનના પ્રસ્તાવિત ડિમોલિશનને યથાવત સ્થિતિમાં રાખવા હાઈકોર્ટે આદેશ આપ્યો | guj...

માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…

માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon…

16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon…

1 year ago
સિહોરના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | A middle aged man from Sehore ended his life…

સિહોરના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | A middle aged man from Sehore ended his life…

6 months ago
શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્…

શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્…

4 weeks ago
‘વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે ‘પુષ્પક’ હતું’, અનુરાગ ઠાકુર બાદ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન…

‘વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે ‘પુષ્પક’ હતું’, અનુરાગ ઠાકુર બાદ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News