gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

રાજ્યના જાણીતા મિડીયાના પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચ, નિકોલ બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્રીજી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેણે સરદારનગરના સિંધી વેપારીએ ભાડે લીધેલી દુકાનના સીલ ખોલાવી આપવાનું કહીને તેમજ કાયદાકીય મદદ કરવાનું કહીને બે આઇફોન, ૮૦ હજારના કપડા અને રોકડ સહિત સાડા દશ લાખ રૂપિયાની  રકમ પડાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સૌથી મહત્વની વાત એ છે કે તેણે સાત વર્ષ પહેલા તેનું પરાક્રમ આચર્યુ હતું. ત્યારે સરદારનગરના અન્ય વેપારીઓએ પણ પુરાવા સાથે પોલીસનો સંપર્ક કર્યો છે.

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! 2 - imageમિડીયા હાઉસના નામે વેપારીઓને અન્ય લોકોને ધમકી આપીને તોડબાજી કરવાની સાથે ભય ફેલાવવાની નાણાં ખંખેરવાના કેસમાં ફસાયેલા કુખ્યાત પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ ત્રીજી ફરિયાદ એરપોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. હાંસોલમાં આવેલા ઇસ્કોન વિલામાં રહેતા મુકેશભાઇ ખુશાલાનીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તે ૧૯૯૫થી સરદારનગરમાં બેકરી ચલાવતા હતા. પરંતુ, વર્ષ ૨૦૧૭માં તેમને કાપડનો વ્યવસાય કરવાનું નક્કી કરીને સરદારનગરમાં જ રહેતા રણજીતસિંહ આહુજાના નામની ત્રણ દુકાનો ૭૫ હજારના ભાડેથી લીધી હતી. બાદમાં દુકાનમાં ફર્નિચર અને અન્ય મળીને કુલ ૯૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. પરંતુ, કાપડનો શો રૂમ શરૂ કરવાના એક મહિના પહેલા જ ત્રણેય દુકાનો કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. જે દુકાનના સીલ ખોલાવવા માટે દુકાનના માલિક રણજીતસિંહે કાર્યવાહી કરી નહોતી.  આ દરમિયાન મુકેશભાઇના પરિચીત મોહન લાલવાણીએ  જણાવ્યું હતું કે  દિર્ઘાયુ વ્યાસ નામના પત્રકારને ઓળખે છે.જેને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઓળખે છે. જે તમારૂ કામ કરાવી આપશે. જેથી મુકેશભાઇએ દિર્ઘાયુ વ્યાસ સાથે મુલાકાત કરી ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરાવી આપવાથી માંડીને દુકાનના એડવાન્સ ભાડાની રકમ અને અન્ય ખર્ચ અપાવવાની ખાતરી આપી હતી.  તેણે એવું પણ કહ્યુ હતું કે  તેણે ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત પણ કરી લીધી છે. ત્યારબાદ તેણે બે આઇ ફોન અને એક મ્યુઝીક સિસ્ટમની માંગણી કરતા મુકેશભાઇએ મોબાઇલ ફોન અને મ્યુઝીક સિસ્ટમ આપી હતી. 

પરંતુ, દશ દિવસ બાદ દિર્ઘાયુએ ઉચ્ચ પોલીસ અધિકારીને આપવા માટે બે લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતું, મુકેશભાઇને ખુબ જ ખર્ચ થઇ ગયો હોવાથી તેમણે વધુ નાણાં આપવાની ના કહી હતી. ત્યારે દિર્ઘાયુ વ્યાસે ધમકી આપી હતી કે જો પૈસા નહી આપો તો વેટ,  હેલ્થ અને ફુડ વિભાગના દરોડા પડાવીને બેકરી સીલ કરાવી દઇશ. તેમજ દારૂના ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ. જેથી મુકેશભાઇએ ડરીને બે લાખ રૂપિયા આપ્યા હતા.

આ દરમિયાન મુકેશભાઇએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં રણજીતસિંહ આહુજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપીઓને આગોતરા જામીન નહી મળે તે માટે દિર્ઘાયુ વ્યાસ અને મોહન લાલવાણી  સારો વકીલ રોકવાનું કહીને પાંચ લાખ રૂપિયા લીધા હતા.

આ ઉપરાંત, મોહન લાલવાણીએ દિર્ઘાયુ વ્યાસ સાથે મળીને મુકેશભાઇના બનેવીની કપડાની દુકાનમાંથી ૮૦ હજારના કપડા નાણાં ચુકવ્યા વિના ખરીદી કર્યા હતા. આ ઉપરાંત, બેકરીમાંથી અવારનવાર દાદાગીરી કરીને કેક અને અન્ય ચીજવસ્તુઓ લઇ જતો હતો.  આમ, તેણે કુલ સાડા દશ લાખની મત્તા પડાવી હતી.  તાજેતરમાં દિર્ઘાયુ વ્યાસના પરાક્રમ સામે આવતા મુકેશભાઇએ પુરાવાના આધારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ગુજરાત SGST વિભાગના જામનગરના CAને ત્યાં દરોડા, રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ | Ra…

ગુજરાત SGST વિભાગના જામનગરના CAને ત્યાં દરોડા, રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ | Ra...

જામનગરના CA સામે કરોડોની GST ચોરી મામલે અંતે ગુનો દાખલ | Case finally registered against Jamnagar CA…

જામનગરના CA સામે કરોડોની GST ચોરી મામલે અંતે ગુનો દાખલ | Case finally registered against Jamnagar CA...

જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J…

જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો! | Chhota Udepur…

છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો! | Chhota Udepur…

6 days ago
ખેડાના કઠવાડા ગામમાંથી ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું | Dabba trading call center busted in Ka…

ખેડાના કઠવાડા ગામમાંથી ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું | Dabba trading call center busted in Ka…

1 year ago
કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ | 109 shops sealed in tw…

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ | 109 shops sealed in tw…

5 months ago
અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News