gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ભારત રમત-ગમતમાં પાછળ છે, તે માટે લોકોની ઉદાસીનતા પણ જવાબદાર’: અંજુ બોબી જ્યોર્જ | Anju Bobby George…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
‘ભારત રમત-ગમતમાં પાછળ છે, તે માટે લોકોની ઉદાસીનતા પણ જવાબદાર’: અંજુ બોબી જ્યોર્જ | Anju Bobby George…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Anju Bobby George: ભારતીય એથ્લેટિક્સની ખ્યાતનામ ખેલાડી અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI)ના ઉપપ્રમુખ અંજુ બોબી જ્યોર્જે દેશમાં રમત-ગમતની પ્રગતિ અંગે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત રમત-ગમતમાં પાછળ રહેવા માટે માત્ર સિસ્ટમ જ નહીં, પણ લોકોની રમત પ્રત્યેની ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર છે. ભારતને એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં બે વખત ગોલ્ડ મેડલ અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર ખ્યાતિનામ એથ્લેટ અંજુ બોબી જ્યોર્જે વડોદરામાં આ નિવેદન આપ્યું હતું.

વડોદરા શહેરમાં પહેલી વખત યોજાઈ રહેલી સ્કૂલોની  બે દિવસની સ્પોર્ટસ કોન્ફરન્સમાં મુખ્ય વકતા તરીકે હાજરી આપનાર અંજુ જ્યોર્જે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, લોકોને રમત ગમતના ફાયદા સમજાવવા પડશે. તેનાથી હેલ્થ અને એજ્યુકેશન સેકટરને પણ ફાયદો છે. દેશમાં રમત ગમત માટે માળખું તૈયાર થઈ રહ્યું છે. ખેલાડીઓ પાછળ પૈસા પણ પહેલા કરતા વધારે ખર્ચવામાં આવે છે.દેશમાં પૂરતા સ્ટેડિયમ છે પણ માતા પિતાએ બાળકોને રમવા માટે ત્યાં સુધી મોકલવાની જરૂર છે. આજ માતા-પિતા પોતાના બાળકોને બહાર મોકલતા ડરે છે. અંજુએ કહ્યું હતું કે, વિદેશી કોચ રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચેલા ખેલાડીને તેનુ પરફોર્મન્સ સુધારવામાં મદદ કરી શકે છે પણ પાયાના સ્તરની જાણકારી તેમને નથી હોતી. ઓલિમ્પિકમાં સારો દેખાવ કરવા પાયાના સ્તરથી કામ કરવું પડશે. આપણનેં એવા કોચની જરૂર છે જે અલગ રીતે વિચારી શકે. તેમને પ્રોત્સાહન અને વધારે સ્વતંત્રતા આપવી પડશે. વિદેશી કોચને ભારતના કોચને તૈયાર કરવાની કામગીરી સોંપવી જોઈએ. દેશની સુરક્ષાના મુદ્દે જે રીતે ગુપ્તતા જળવાય છે તે જ રીતે ચાઈના પોતાના ખેલાડીઓને તૈયાર કરવા માટે ગુપ્તતા જાળવતું હોય છે. બીજા દેશો પણ આવું કરતા હોય છે.

બી-12 અને ડી-3 ઓછુ હોય તેવા ખેલાડીઓ પણ જોયા છેઃ ડો. અલી ઈરાની 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફિઝિયો ડો.અલી ઈરાનીએ કહ્યું હતું કે, બાળકને કઈ રમતમાં આગળ જવું છે તેનો નિર્ણય 12થી 14 વર્ષની વયમાં લેવો જોઈએ. ક્રિકેટ અને બીજી રમતોની સરખામણી શક્ય નથી. ક્રિકેટ માંડ 12 દેશો રમે છે. એક એથ્લેટ દુનિયાના 200 દેશોના એથ્લેટ સાથે સ્પર્ધા કરીને મેડલ જીતે છે અને દેશને ગૌરવ અપાવે છે. દરેક શહેરમાં સ્કૂલોની ઈન્ટર સ્કૂલ સ્પોર્ટસ ટુર્નામેન્ટો યોજાવી જોઈએ.ઉદ્યોગોએ આગળ આવવાની જરૂર છે. સ્પોર્ટસ પ્લેયર્સને નોકરી મળવી જોઈએ અને દરેક ઉદ્યોગો પાસે રમત ગમતની ટીમ ફરજિયાત હોવી જોઈએ.રમત ગમતમાં મેં એવા ખેલાડી પણ જોયા છે જેમનું બી-12 કે ડી-3 ઓછુ હોય છે. ખેલાડીઓની ફિટનેસ અને ડાયેટ પર ધ્યાન આપવાની જરૂર છે.

ત્રણ સ્પોર્ટસ કોમ્પ્લેક્સને અપગ્રેડ કરાશે, ત્રણ નવા સ્વિમિંગ પુલ બનશેઃ મ્યુ.કમિશનર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, અમે સમા-માંજલપુર અને અકોટા એમ ત્રણ સ્ટેડિયમ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અપગ્રેડ કરી રહ્યા છે. માંજલપુરના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં હોકી માટે એસ્ટ્રો ટર્ફ બીછાવવામાં આવશે.સાથે વડોદરામાં ઓલિમ્પિક સાઈઝના ત્રણ નવા સ્વિમિંગપુલ બનાવવાનું આયોજન છે.ત્રણ નવા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે. એક વર્ષમાં રમત ગમત પાછળ લગભગ ૩૦૦ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ગુજરાતે સ્પોર્ટસ કલ્ચર વિકસાવવા કામ કરવુ પડશેઃ વિરેન રસ્કિન્હા

ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન વિરેન રસ્કિન્હાએ કહ્યું હતું કે, રમત ગમત માટેની તૈયારી રાતોરાત નથી થઈ શકતી. તેના માટે યોગ્ય માહોલ અને સંસ્કૃતિની જરૂર પડતી હોય છે. આપણે આપણા બાળકોને રમત ગમતમાં આગળ વધવા પ્રોત્સાહન આપીએ છે ખરા? ગુજરાતે રમત ગમતની સેસ્કૃતિને વિકસાવવા માટે હરિયાણા જેવા રાજ્યોની સરખામણીએ વધારે પ્રયાસો કરવાની જરૂર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C…
GUJARAT

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C…

March 25, 2026
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …
GUJARAT

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …

March 25, 2026
નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada pari…
GUJARAT

નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada pari…

March 25, 2026
Next Post
ગોરવામાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરાયા | Illega…

ગોરવામાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરાયા | Illega...

વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય | Topic of discussion as iro…

વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય | Topic of discussion as iro...

વડોદરા: વર્ષો જૂની ડ્રેનેજ લાઈન પર ભૂવા ન પડે તે માટે લાઈનમાં પાણીનું પ્રેશર ઘટાડાશે | Vadodara: Wat…

વડોદરા: વર્ષો જૂની ડ્રેનેજ લાઈન પર ભૂવા ન પડે તે માટે લાઈનમાં પાણીનું પ્રેશર ઘટાડાશે | Vadodara: Wat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

10 months ago
માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb…

માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb…

6 months ago
ગેમ રમવા મોબાઇલ માગતી 4 વર્ષની બાળકીની પિતાએ કરી નિર્દયતાપૂર્વક હત્યા, સમુદ્રમાં ફેંકી લાશ | Father …

ગેમ રમવા મોબાઇલ માગતી 4 વર્ષની બાળકીની પિતાએ કરી નિર્દયતાપૂર્વક હત્યા, સમુદ્રમાં ફેંકી લાશ | Father …

8 months ago
વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવ…

વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News