gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રૂ. 100 કરોડની સાયબર છેતરપિંડી : ગુજરાતમાંથી ચારની ધરપકડ | Rs 100 crore cyber fraud: Four arrested f…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
રૂ. 100 કરોડની સાયબર છેતરપિંડી : ગુજરાતમાંથી ચારની ધરપકડ | Rs 100 crore cyber fraud: Four arrested f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મની લોન્ડરિંગ તપાસ હેઠળ ઇડીની કાર્યવાહી

– સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઓક્ટોબર, 2024માં એફઆઇઆર દાખલ કરી હતી

નવી દિલ્હી : લોકો સાથે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવા સાથે સંકળાયેલા  સાયબર ક્રાઇમ અપરાધોની મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુજરાતમાથી ચાર શખ્સોની ધરપકડ કરી છે. 

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેડકલ તપાસ એજન્સીની સુરત સબ ઝોનલ ઓફિસે મકબુલ અબ્દુલ રેહમાન, કાશીફ મકબુલ, મહેશ મફતલાલ દેસાઇ અને ઓમ રાજેન્દ્ર પંડયાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ કસ્ટડીમાં રાખ્યા છે. 

ઇડીએ આરોપ મૂક્યો છે કે અબ્દુલ રહેમાન અને તેના પુત્રો કાશીફ અને બાસસમ, મહેશ દેસાઇ અને રાજેન્દ્ર પંડયા ઇડી અને સુપ્રીમ કોર્ટના નામે નિર્દોષ લોકોને નકલી નોટીસ મોકલીને તેમને ધમકી આપતા હતાં. તેઓ ડિજિટલ એરેસ્ટ અને ફોરેક્સ ટ્રેડિંગ જેવા સાયબર અપરાધોમાં પણ સંડોવાયેલા હતાં.

આ અપરાધીઓએ પોતાના કર્મચારીઓ, એસોસિએટ્સ અને નાણા ચૂકવીને અન્ય કેટલાક લોકોના નામે બેેંક એકાઉન્ટ ખોલાવ્યા હતાં.

આ બેંક ખાતાઓ ઓપરેટ કરવા માટે તેમણે પ્રિ એક્ટિવેટેડ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી)એ ઓક્ટોબર, ૨૦૨૪માં દાખલ કરેલી એફઆઇઆરને આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતોે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

Next Post
જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1…

જેતલપુરના જ્વેલર્સ શોરૃમમાંથી 3 મહિલા 10 લાખની 8 બંગડી ઉઠાવી ગઇ | 3 women stole 8 bangles worth Rs 1...

કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M...

ઈક્વિટી ફંડોમાં થતાં રોકાણમાં 9 ટકાનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા | tarnetar fai…

7 months ago
હિમાચલના કુલ્લૂમાં મોટી દુર્ઘટના: પર્વત પરથી વૃક્ષ ગાડીઓ પર પડ્યું, છના મોત

12 months ago
વડોદરા: ઘરકંકાસના કેસમાં જેલમાં બંધ યુવકનો શૌચાલયમાં સ્વેટરની દોરી વડે આપઘાત, પરિવારના પોલીસ પર આરોપ…

2 months ago
ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News