gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ખેડા ભાજપ અગ્રણીનો નબીરો બે મિત્રો સાથે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો | Kheda BJP Lead…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ખેડા ભાજપ અગ્રણીનો નબીરો બે મિત્રો સાથે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો | Kheda BJP Lead…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime: વડોદરામાં ગુરૂવારે (3 એપ્રિલ) રાતે દારૂ ઢીંચી મસ્તીમાં ફુલ સ્પીડે કાર ચલાવી રહેલા યુવક અને તેના બે મિત્રો પોલીસના હાથે ઝડપાઈ જતા ફરી એકવાર હિટ એન્ડ રન જેવી ગંભીર ઘટના સર્જાતા રહી ગઈ હતી. રેસકોર્સ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે મોડીરાતે અકોટા પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મિર્ચ મસાલા ગલીની સામેના ભાગેથી ઈનોવા કાર ફુલ સ્પીડે અને વાંકી ચૂકી આવી રહી હોવાથી પોલીસે તેને અટકાવી હતી. 

કારમાં દારૂની મહેફિલ માણતા હતા નબીરાઓ

પોલીસે કારચાલકને તપાસતાં તે દારૂ પીધેલો જણાઈ આવ્યો હતો. આ ઉપરાંત અંદર બેઠેલા તેના ત્રણ મિત્રોમાંથી બે મિત્રો પણ કારમાં મહેફિલ માણતા જણાઇ આવ્યા હતા. ડ્રાઇવર સીટ પાસેથી એક આઇસ બોક્સ મળી આવ્યું હતું. જેમાં વિદેશી દારૂની અડધી બોટલ તેમજ બીયરનું ટીન હતું.

આ પણ વાંચોઃ કોર્ટમાં લાઈવ સુનાવણી વચ્ચે અરજદાર સિગારેટના કસ મારતો જોડાયો, 50 હજારનો દંડ ફટકારાયો

પોલીસે કરમસદના ભાજપના આગેવાન દિલીપ પટેલના પુત્ર હિરેન પટેલ તેમજ જીગર અને સ્મિત પટેલની દારૂના કેસમાં ધરપકડ કરી હતી. જ્યારે, કેવલ પટેલ પીધેલો નહીં હોવાનું જણાઇ આવ્યું હતું. નબીરાઓ જમવા માટે વડોદરા આવ્યા હોવાનું રટણ રટ્યું હતું. હિરેનના મિત્રો રેત-કપચી,ફર્નિચર અને છૂટક વેપાર જેવા કામો કરે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું હતું નેતૃત્વ

કારચાલકના પિતા દિલીપ પટેલ પૂર્વ નગરસેવક

દારૂના નશામાં કાર હાંકતા પકડાયેલો હિરેન પટેલ ભાજપના આણંદ ખાતેના સહકારી આગેવાનનો પુત્ર હોવાની અને પિતા સાથે કન્સ્ટ્રક્શનના કામમાં મદદ કરતો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ, હિરેનના પિતા દિલીપ પટેલ પૂર્વ નગર સેવક છે અને હાલમાં પીપળાવની ધી આશાપુરી ક્રેડિટ સોસાયટીના ચેરમેન છે. આ ઉપરાંત તેમના નામનું એક કાર્ડ પણ ફરતું થયું છે. જેમાં તેઓ ધી ખેડા સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટર અને આણંદ જિલ્લા સહકાર ભારતીના સંગઠનના મંત્રી  હોવાનો ઉલ્લેખ છે. કાર પણ દિલીપ પટેલની હતી. જો કે, ગુજરાત સ્ટેટ બેન્કના ડિરેક્ટરની યાદીમાં તેમનું નામ જણાયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
કોર્ટમાં લાઈવ સુનાવણી વચ્ચે અરજદાર સિગારેટના કસ મારતો જોડાયો, 50 હજારનો દંડ ફટકારાયો | Applicant fin…

કોર્ટમાં લાઈવ સુનાવણી વચ્ચે અરજદાર સિગારેટના કસ મારતો જોડાયો, 50 હજારનો દંડ ફટકારાયો | Applicant fin...

અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું …

અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું ...

ડીસા બ્લાસ્ટકાંડ : ફેક્ટરીનો માલિક દીપક યુવા ભાજપનો હોદ્દેદાર નીકળ્યો, 18 વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ચલ…

ડીસા બ્લાસ્ટકાંડ : ફેક્ટરીનો માલિક દીપક યુવા ભાજપનો હોદ્દેદાર નીકળ્યો, 18 વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ચલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમન વેલ્થ-૨૦૩૦ પહેલાં ૪૫ કરોડ ખર્ચી રાણીપમાં સ્પોર્ટસ કોમ્પલેકસ,નારણપુરામાં પ્લે ગ્રાઉન્ડ બનશે | Co…

કોમન વેલ્થ-૨૦૩૦ પહેલાં ૪૫ કરોડ ખર્ચી રાણીપમાં સ્પોર્ટસ કોમ્પલેકસ,નારણપુરામાં પ્લે ગ્રાઉન્ડ બનશે | Co…

11 months ago
ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા | Assam Assembly Elect…

ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા | Assam Assembly Elect…

7 months ago
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા | panipat psyc…

બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા | panipat psyc…

10 months ago
આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો અને માલિક ફરાર | police rai…

આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો અને માલિક ફરાર | police rai…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News