gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સંકલ્પસિદ્ધ મંડળીનાં ચેરમેન સહિત બે સામે નોંધાતો ગુનો | Crime registered against two including the c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુનિવર્સિટી રોડ પર આવેલી મંડળી ઊઠી ગઇ હતી

શાકભાજીના ધંધાર્થી અને તેના પરિવારની ફિક્સ ડીપોઝીટનાં મળી રૂા.૩.૧૨ લાખ પરત નહીં આપતાં ફરિયાદ

રાજકોટ: યુનિવર્સિટી રોડ પર આવેલી સંકલ્પસિધ્ધ ક્રેડિટ કો.ઓ.સોસાયટીમાં મુકેલાં ફીક્સ ડીપોઝીટનાં રૂા.૩.૧૦ લાખ અને ડેઇલી બચનાં રૂા.૨ લાખ મળી રૂા.૩.૧૨ લાખ પરત નહીં આપતાં મંડળીનાં અંસુમન મુકુંદભાઇ દવે અને જીતેન્દ્રસિંહ જાડેજા સામે રોકાણકાર ધીરૂભાઇ જખાનીયા (ઉ.વ.૪૦, રહે.રૈયાગામ ૧૦૦ વારીયા પ્લોટ)એ  ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. 

શાકભાજીનો ધંધો કરતાં ધીરૂભાઇએ પોલીસને જણાવ્યું કે મંડળીમાં ડેઇલી બચત ડીપોઝીટ કલેક્શનનું કામ કરતાં આરોપી જીતેન્દ્રસિંહે તેને વિશિષ્ટ થાપણ યોજનામાં રૂા.૧૦ હજાર જમાં કરાવા અને ડ્રો થયેથી તમને રૂા. ૨૦ હજાર મળશે તેમ કહેતાં ૧૦ હજાર જમા કરાવતાં તેને એફ.ડી.નું સર્ટિફિકેટ અપાયું હતું. જ્યારે ડોક્યુમેન્ટનાં આધારે તેનું, તેના પત્ની અને પુત્રનું બચત ખાતું ૨૦૧૮માં ખોલાયું હતું. જેમા દરરોજ રૂા.૧૦૦ લેખે જમા કરાવવાનું શરૂ કર્યુ હતું.

બે વર્ષ સુધી રકમ જમા કરાવતાં આ સમયે તેને સમયસર વ્યાજ પણ ચુકવાતું હતુ. એટલું જ નહીં મુદત પુરી થતાં રકમ વ્યાજ સહિત આપી હતી. ત્યારબાદ આરોપીએ ફિક્સમાં રૂપિયા મુકવાનું કહેતાં તેના નામે એક લાખ તેના પત્નીનાં નામે બે લાખ અને પુત્રનાં નામે દસ હજાર જમાં કરાવ્યા હતા. એટલું જ નહીં તેની પત્નીના બચત ખાતામાં ૨૦૦ લેખે દસ દીવસમાં બે હજાર જમા કરાવ્યા હતાં.

કોરોના કાળ આવતાં આરોપી દૈનિક બચતનાં રૂપિયા લેવા આવતો બંધ થઇ ગયો હતો. તેથી તે પરિવારજનો સાથે મંડળીએ ગયા હતાં જ્યાં ચેરમેન અંસુમાન દવે હાજર હોય તેને વાત કરી રોકાણનાં પૈસા પરત માંગતા તેણે બીજા દીવસે બોલાવ્યા હતા. તે બીજા દીવસે જતાં મંડળીને તાળા મારેલા હતાં. જ્યારે આરોપી અંસુમનનો ફોન બંધ આવતો હોવાથી આરોપી જીતેન્દ્રને ફોન કર્યો હતો. થોડા સમય બાદ જીતેન્દ્રસિંહે તેને વાત કરી હતી કે મંડળી ઉઠી ગઇ છે. તમારી બચતબુક આપો અંસુમાન પર પોલીસ કેસ કરવો છે તેમ કહેતાં તેને નકલ આપી હતી. બાદમાં તે  મંડળીના અન્ય રોકાણકારો સાથે બહુમાળી ભવનમાં રજુઆત કરતાં આરોપી અંસુમન વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે તે હાલ જેલમાં છે તેમ જવાબ આપ્યો હતો. ત્યારે જીતેન્દ્રસિંહે અંસુમન જેલમાંથી છુટવાનો છે તે આવશે એટલે પૈસા આપી દેશે તેણે મિલકત વેચવાં રાખી છે. તેમ જણાવી દેતાં ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli…

રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli...

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad...

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m…

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…

ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…

1 year ago
ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

2 months ago
મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર | /maharashtr…

મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર | /maharashtr…

1 year ago
જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News