gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ્સ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ | Du…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in INDIA
0 0
0
દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ્સ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ | Du…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal MBBS Students News :  પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં MBBSની વિદ્યાર્થિની સાથે હોસ્પિટલ પરિસરમાં થયેલા ગેંગરેપના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલે ત્રણ નરાધમોની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય બે આરોપીઓ હજી પણ ફરાર છે અને તેમને પકડવા માટે શોધખોળ ચાલુ છે.

કેવી રીતે પકડ્યા પોલીસે? 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના જંગલ વિસ્તારમાં રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મોબાઈલ નેટવર્કને ટ્રેક કરીને પોલીસે આ ત્રણ આરોપીઓને પકડ્યા હતા.

શું બની હતી ઘટના?

પોલીસના જણાવ્યા અનુસાર, ઓડિશાના જાલેશ્વરની રહેવાસી 23 વર્ષીય MBBSની વિદ્યાર્થિની શુક્રવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે તેના એક પુરુષ સહપાઠી સાથે કૉલેજ કેમ્પસમાંથી બહાર નીકળી હતી. કેમ્પસના ગેટ પાસે, કેટલાક વ્યક્તિઓએ કથિત રીતે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી.

પીડિતા હાલ સારવાર હેઠળ 

ત્યારબાદ આ આરોપીઓ બળજબરીથી વિદ્યાર્થિનીને હોસ્પિટલ પરિસરની પાછળ એક સૂમસામ જગ્યાએ ખેંચી ગયા હતા, જ્યાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ ન્યૂ ટાઉનશિપ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પીડિતાને તાત્કાલિક મેડિકલ તપાસ અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે હાલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

Next Post
તલવાર અને ખંજર લઈને બે માથાભારે શખ્સો જાહેરમાં હુમલો કરવા દોડ્યા | Vadodara: Two men carrying swords…

તલવાર અને ખંજર લઈને બે માથાભારે શખ્સો જાહેરમાં હુમલો કરવા દોડ્યા | Vadodara: Two men carrying swords...

તાલિબાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવતા પાકિસ્તાન લાલઘૂમ, મુત્તાકીના નિવેદન પર ખિજાયું | pakis…

તાલિબાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવતા પાકિસ્તાન લાલઘૂમ, મુત્તાકીના નિવેદન પર ખિજાયું | pakis...

સુરતમાં વધુ એક ભાજપ નેતાએ જાહેર રસ્તે આતશબાજી સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું, પોલીસનું ભેદી મૌન | su…

સુરતમાં વધુ એક ભાજપ નેતાએ જાહેર રસ્તે આતશબાજી સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું, પોલીસનું ભેદી મૌન | su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફના ફટકાની અસર જીએસટી ઘટાડાથી ભરપાઇ નહીં થાય : નિકાસકારો | Impact of tariff not offset by GST re…

8 months ago
પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર! શરીફ-મુનિરનું વધશે ટેન્શન, ચિનાબ પર 4 પ્લાન તૈયાર | chenab ri…

4 months ago
લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra…

3 months ago
અલંગ સહિતના ગામોમાં ફરી ડિમોલેશનનો તખ્તો ગોઠવાતા ગ્રામજનો-શ્રમિકોમાં વિરોધ | Protests among villager…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News