gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con…
3
VIEWS
Share on FacebookShare on Twitter

જરોદ તા.૧૨ હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પર આમલીયારા ગામ પાસેથી જિલ્લા પોલીસે એક કન્ટેનરમાં ટ્રેક્ટરના સ્પેર પાર્ટસની આડમાં થતી દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપી પાડી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી રૃા.૪૬.૩૦ લાખના દારૃના જથ્થા સહિત કુલ રૃા.૨.૮૨ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હાલોલ તરફથી એક કન્ટેનરમાં દારૃનો જથ્થો ભરીને તે વડોદરા તરફ આવે છે તેવી માહિતી જિલ્લા એલસીબીને મળી હતી જેના પગલે ગઇ રાત્રે સ્ટેટ હાઇવે પર આમલીયારા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું એક કન્ટેનર ટ્રક આવતા તેને રોકી તપાસ હાથ ધરી હતી. ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે ટ્રેક્ટરના સ્પેર પાર્ટસ હોવાનું જણાવ્યું હતું.

ડ્રાઇવરને સાથે રાખી પોલીસે કન્ટેનર ખોલાવતા પ્રથમ અંદર સ્પેરપાર્ટસ જણાયા હતાં ત્યારબાદ વધુ તપાસ કરતા દારૃની પેટીનો જથ્થો મળ્યો હતો. પોલીસે રૃા.૪૬.૩૦ લાખ કિંમતનો દારૃનો જથ્થો, રૃા.૨.૨૧ કરોડની કિંમતના ટ્રેકટરના સ્પેરપાર્ટસ તથા ટેલીકોમ ઇક્વિપમેન્ટ ભરેલા બોક્સો, રોકડ, મોબાઇલ તેમજ કન્ટેનર ટ્રક કબજે કર્યા હતાં. દારૃના જથ્થાની હેરાફેરી કરનાર અમીનખાન બાગડખાન (રહે.જોધપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી દારૃનો જથ્થો કોણે મોકલ્યો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ  હાથ ધરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
નર્મદા: ઝરવાણીના જંગલમાં રસ્તો ભૂલેલા તેલંગાણાના 5 પ્રવાસીઓનું સફળ રેસ્ક્યુ, ગણતરીના કલાકોમાં શોધી ક…

નર્મદા: ઝરવાણીના જંગલમાં રસ્તો ભૂલેલા તેલંગાણાના 5 પ્રવાસીઓનું સફળ રેસ્ક્યુ, ગણતરીના કલાકોમાં શોધી ક...

શિમલામાં નાગ મંદિરમાં લાગી ભીષણ આગ, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ ત્રણ માળનું નવનિર્મિત ભવન સળગી ઉઠ્યું | …

શિમલામાં નાગ મંદિરમાં લાગી ભીષણ આગ, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ ત્રણ માળનું નવનિર્મિત ભવન સળગી ઉઠ્યું | ...

Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ | frauders duped money with fake application of …

Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ | frauders duped money with fake application of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રથયાત્રા પહેલા અમદાવાદમાં 274 ઇમારત ‘ખતરનાક’ જાહેર, મકાન માલિકોને નોટિસ ફટકારાઈ | AMC Declares 274 B…

1 month ago
ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

3 months ago
અમરેલી: ‘સલામત સવારી’ ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત | amreli st bus accide…

8 months ago
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News