gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે, 75000 રૂપિયા કમાવવાની તક! | Last 4…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે, 75000 રૂપિયા કમાવવાની તક! | Last 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Army Internship: ભારતીય સેના તરફથી એન્જિનિયરિંગ અને રિસર્ચ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે એક ખાસ અને આધુનિક ઇન્ટર્નશિપ કાર્યક્રમ માટે અરજીઓ મંગાવી છે, જેનું નામ ભારતીય સેના ઇન્ટરન્શીપ કાર્યક્રમ છે. તેનો હેતુ યુવાનોને નવી ટેક્નોલોજી સાથે જોડવું અને દેશની રક્ષા સાથે જોડાયેલી મુખ્ય યોજનાઓ પર કામ કરવાની તક આપવાનો છે. જે પણ ઉમેદવાર આ ખાસ ઇન્ટર્નશીપમાં ભાગ લેવા ઇચ્છે છે તે 21 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ પહેલનું નામ Beyond Silo, Beyond Limits રાખવામાં આવ્યો છે. જેનો અર્થ છે સીમાઓથી આગળ જઈને શીખવું. 

એજ્યુકેશન ક્વોલિફિકેશન

ઈન્ડિયન આર્મીમાં ઇન્ટર્નશીપ પ્રોગ્રામ માટે જે અરજી કરવા માટે ઉમેદવાર પાસે  BE/B.Tech, M.Tech અથવા PhD માં માન્યતા પ્રાપ્ત સંસ્થા પાસેથી ડિગ્રી હોવું જરૂરી છે. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર રૂપિયા આવશે

કેટલા દિવસ ચાલશે ઇન્ટર્નશીપ? 

ભારતીય સેનાની આ ઇન્ટર્નશીપનો સમયગાળો 75 દિવસનો હશે. જેની શરૂઆત 12 જાન્યુઆરી, 2026થી થશે અને 27 માર્ચ, 2026 સુધી નવી દિલ્હી અથવા બેંગલુરૂમાં ચાલશે. આ યોજનાનો હેતુ યુવાનોને ટેક્નોલોજી સાથે જોડવું અને ડિફેન્સ ઇનોવેશન સિસ્ટમ સાથે જોડવાનો છે. જેનાથી AI, ન્યૂ ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી સહિત અનેક આધુનિક સાથે જોડાઇને કામ કરી શકે.

કેટલું સ્ટાઇપેન્ડ મળશે?

આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં પસંદગી પામેલા ઉમેદવારોને દરરોજ 1000 રૂપિયા આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ ‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા

ઇન્ટર્નશિપના લાભ

ઇન્ટર્નશિપ કરનારા ઉમેદવારોને આનાથી ખૂબ લાભ થશે. જેમ કે, હાઇ લેવલના સોફ્ટવેર અને AI મોડેલ વિકસિત કરવાની તક મળશે. સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરવા અને શીખવાની તક મળષે. 

કેવી રીતે કરવી અરજી? 

આ ખાસ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આપવામાં આવેલા QR કોડને સ્કેન કરો અથવા સત્તાવાર વેબસાઇટ પર જઇને માંગવામાં આવેલી તમામ જાણકારીઓ ભરો. પોતાના ડોક્યુમેન્ટને અપલોડ કરો. ત્યારબાદ ફોર્મ સબમિટ કરો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…
INDIA

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

June 22, 2026
15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…
INDIA

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

June 22, 2026
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…
INDIA

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

June 22, 2026
Next Post
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર …

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર ...

‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા | paki…

'નીતિશ કુમાર માફી માગે નહીંતર...', હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા | paki...

સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | …

સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

10 months ago
બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

3 months ago
તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

2 months ago
સ્માર્ટ મીટર કે ચીટર મીટર : ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો સામે તંત્રનું ભેદી મૌન | Smart Meter or …

સ્માર્ટ મીટર કે ચીટર મીટર : ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો સામે તંત્રનું ભેદી મૌન | Smart Meter or …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News