gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્ટાગ્રામમાં બંદૂક સાથે ફોટો, વીડિયો મુકનાર શખ્સ ઝડપાયો | Man arrested for posting photos videos wi…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ઇન્ટાગ્રામમાં બંદૂક સાથે ફોટો, વીડિયો મુકનાર શખ્સ ઝડપાયો | Man arrested for posting photos videos wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબી એસઓજી દ્વારા કાર્યવાહી

બંદુક આપનાર સરતાનપરના પરવાનેદારની પણ અટક

મોરબી: વાંકાનેરના સરતાનપર ગામે રહેતા યુવાને બંદુક સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો હતો. જે ધ્યાને આવતા એસઓજી ટીમે વિડીયો અપલોડ કરનાર યુવાન અને હથિયારના લાયસન્સ ધારકને ઝડપી લઈને બંદુક તેમજ મોબાઈલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી ટીમે ઇન્ટાગ્રામમાં બાર બોરની બંદૂક સાથેનો વિડીયો અને ફોટો અપલોડ કરનાર વાંકાનેરના સરતાનપર ગામના ગોરધન વેરશીભાઈ સરાવાડિયા (ઉ.વ.૨૩)ને ઝડપી પૂછપરછ તેણે એકાદ મહિના પૂર્વે  મોબાઈલમાં સંબંધી અલુભાઈ શામજીભાઈ ઉડેચાના લાયસન્સ વાળી બંદૂક લઇ અલુભાઈના ઘરે બંદૂક સાથે ફોટો પાડી સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યાનું જણાવ્યું હતું.

જેથી એસઓજી ટીમે આરોપી ગોરધન વેરશી સરાવાડિયા (ઉ.વ.૨૩)  અને અલુભાઈ શામજીભાઈ ઉદેચા (ઉ.વ.૫૫, રહે. બંને સરતાનપર તા. વાંકાનેર)ને ઝડપી લઈને બાર બોર બંદૂક સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ ચલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning…
GUJARAT

February 11, 2026
RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…

અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં સંતાડેલો ૧૩.૧૭ લાખનો દારૃ કબજે | Liquor worth Rs 13 17 lak…

Next Post
યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું રેપ મુદ્દે મમતાના નિવેદનથી વિવાદ

નડિયાદમાં એસસી-એસટી સેલનો આર્મ એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાયો | SC ST cell’s arm ASI caught taking b…

નડિયાદમાં એસસી-એસટી સેલનો આર્મ એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાયો | SC ST cell's arm ASI caught taking b...

ફળિયામાં સૂતેલાં વૃધ્ધાનું ગળું દબાવી માર મારીને અડધા લાખની લૂંટ | Old woman sleeping in a hut was s…

ફળિયામાં સૂતેલાં વૃધ્ધાનું ગળું દબાવી માર મારીને અડધા લાખની લૂંટ | Old woman sleeping in a hut was s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલ ફોનની એસેસરીઝ વેચતા 2 વેપારી ઝડપાયા, રૂ.21.71 લાખન…

2 weeks ago
PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…

10 months ago
દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…

9 months ago
ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News