gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
October 12, 2025
in Uncategorized
0 0
0
છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત
5
VIEWS
Share on FacebookShare on Twitter

ખૈરાગઢ:  છત્તીસગઢના ખૈરાગઢ જિલ્લાના સારા ગોંદી ગામમાં ૮૫ વર્ષનાં દેઓલાબાઈ તેમણે ૨૦ વર્ષથી ઊછરેલા પીપળનાં વૃક્ષને ગેરકાયદે રીતે કાપવામાં આવતા ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડયાં હતાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દેઓલા બાઈએ પોતાના આંગણામાં બે દાયકા પહેલાં પીપળનો છોડ વાવ્યો હતો અને પોતાના સંતાનની જેમ તેનો ઉછેર કર્યો હતો. જોકે, તાજેતરમાં કેટલાક લોકોએ અંગત નફા માટે ગેરકાયદેરીતે પીપળાનું આ ઝાડ કાપી નાંખ્યું હતું. પીપળાના કપાયેલા થડ પાસે બેસીને વૃદ્ધાં રડી પડયાં હતા. દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને માનવજાત અનેક કુદરતી આપત્તિઓનો સામનો કરી રહી છે છતાં ગેરકાયદે રીતે વૃક્ષોનું નિકંદન અટકી રહ્યું નથી.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
સગીરા પર દુષ્કર્મઃ યુવક, માતા, બહેન, મિત્રો, વકીલ સામે ફરિયાદ | Rape of minor: Complaint filed again…

સગીરા પર દુષ્કર્મઃ યુવક, માતા, બહેન, મિત્રો, વકીલ સામે ફરિયાદ | Rape of minor: Complaint filed again...

જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e…

જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e...

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીઝનો ચટાકો : બે કિલોના એક પીસની હરાજીમાં કિંમત અધધધ..36 લાખ રૂપિયા | Cheese platter: A two kilo pie…

11 months ago
જોડિયા તાલુકાના ભાદરા પંથકમાં કાચા રસ્તે રેઢી પડેલી એક કાર માંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો: બુટલેગરની શ…

9 months ago
તમિલનાડુમાં 2 બસો વચ્ચે ટક્કર, 12 મુસાફરોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત | many dead two buses collide ti…

6 months ago
અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહની ઘોર બેદરકારી: લાકડાં ભીના હોવાથી પરિવારે ટાયર-ગોદડાથી અંતિમવિધિ કરવી પડી |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News