gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

સાવધાન! તમે જે ભાત ખાઓ છો તે પ્લાસ્ટિક તો નથી ને? ઘરે આ રીતે કરો અસલી-નકલીની ઓળખ | How to Identify Plastic Rice 5 Simple Home Tests to Check Rice Purity and Safety

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
April 7, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tips to check for plastic Rice: આજના સમયમાં શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે. દરેક ખાદ્યસામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો મોંઘા ભાવે ઝેર ખરીદી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આપણા રસોડામાં રોજ બનતા ચોખામાં પણ હવે નકલી કે પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ થવા લાગી છે. સફેદ અને ચમકદાર દેખાતા આ ચોખા જોવામાં તો સારા લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જો તમે પણ અજાણતા આવા નકલી ચોખા ખાઈ રહ્યા હોવ તો તે ઘણી ગંભીર બીમારીઓને નોતરી શકે છે. જોકે, થોડી સાવચેતી અને ઘરગથ્થુ પરીક્ષણ દ્વારા તમે અસલી અને નકલી ચોખા વચ્ચેનો તફાવત પારખી શકો છો.

ચોખા પાણીમાં તરે તો થઈ જજો સાવધાન!

ચોખાની શુદ્ધતા તપાસવા માટેનો સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે. એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો; જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે. 

ચોખા સળગાવતા જ ખુલી જશે ભેળસેળની પોલ

આ ઉપરાંત, ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે. જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી.

ફૂગ ન વળે તો સમજો ચોખા છે પ્લાસ્ટિકના

બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4-5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો. જો તેમાં ફૂગ ન વળે અને તે એવા ને એવા જ રહે, તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે, કારણ કે અસલી રાંધેલા ચોખા 2-3 દિવસમાં બગડવા લાગે છે અને તેમાંથી વાસ આવવા માંડે છે. 

આ પણ વાંચો: રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

ગરમ તેલનો પ્રયોગ

આ ઉપરાંત, ગરમ તેલમાં મુઠ્ઠીભર ચોખા નાખવાથી જો તે ઓગળીને એકબીજા સાથે ચીપકવા લાગે, તો તે પ્લાસ્ટિકની હાજરી સૂચવે છે. 

ચૂનાનું પાણી અને ચોખાની શુદ્ધતા

છેલ્લે, ચૂનાના પાણીમાં ચોખા ડુબાડવાથી જો તેનો રંગ બદલાય તો તે ચોક્કસપણે ભેળસેળયુક્ત છે. આ નાની બાબતોનું મહત્ત્વ સમજીને તમે તમારા પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu...

‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…

'પુરૂષ પત્નીનો માલિક નથી', મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co...

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીયુ પરમિશન નહીં હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ, સંજીવની હોસ્પિટલને 1 લાખનો દંડ | Anand Suvidha Nu…

બીયુ પરમિશન નહીં હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ, સંજીવની હોસ્પિટલને 1 લાખનો દંડ | Anand Suvidha Nu…

5 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh…

7 months ago
રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road…

રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road…

12 months ago
બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ | Bihar rjd leader…

બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ | Bihar rjd leader…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News