gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર….’ અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ | akhilesh yadav c…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
‘અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર….’ અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ | akhilesh yadav c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Akhilesh Yadav on CM Yogi Adityanath: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઘૂસણખોરો વિશે વાત કરતાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કર્યો અને તેમની તુલના ‘ઘૂસણખોર’ સાથે કરી. સપા પ્રમુખે કહ્યું કે, ‘અમારા યુપીમાં પણ ઘૂસણખોરો હાજર છે, કારણ કે મુખ્યમંત્રી પોતે ઉત્તરાખંડના છે. અમે તો ઇચ્છીએ છીએ કે તેમને તેમના મૂળ રાજ્યમાં પાછા મોકલી દેવામાં આવે.’

અખિલેશ યાદવનો કટાક્ષ

અખિલેશ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાજપના આંકડાઓ ખોટા છે. તેમણે કહ્યું કે, ‘જે લોકો પલાયનના આંકડા આપે છે, તેના પર વિશ્વાસ કરવામાં આવે તો વ્યક્તિ ગેરમાર્ગે દોરાઈ શકે છે. સપા અધ્યક્ષે ભારપૂર્વક કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પણ ઘૂસણખોરો છે, કારણ કે મુખ્યમંત્રી પોતે ઉત્તરાખંડના છે અને તેથી અમે ઇચ્છીએ છીએ કે તેમને ઉત્તરાખંડ પાછા મોકલી દેવામાં આવે.’

અખિલેશ યાદવનો અમિત શાહના નિવેદન પર પલટવાર

સપા અધ્યક્ષે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથ માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ વિચારધારાની દૃષ્ટિએ પણ ઘૂસણખોર છે. યોગી ભાજપના સભ્ય નહોતા, પરંતુ અન્ય કોઈ પક્ષના સભ્ય હતા, એવામાં હવે સવાલ એ થાય કે આ ઘૂસણખોરોને ક્યારે હટાવવામાં આવશે.

આ નિવેદનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના દાવાનો જવાબ માનવામાં આવી રહ્યો છે, જેમાં અમિત શાહે કહ્યું હતું કે અમુક રાજકીય પક્ષો ઘૂસણખોરોને વોટ બૅન્ક માને છે અને ગુજરાત-રાજસ્થાનની સરહદો પર ઘૂસણખોરી કેમ નથી થતી, તેવો સવાલ ઉઠાવ્યો હતો.’

આ પણ વાંચો: શેરબજારમાં કમાઈને કરોડપતિ બનવાના ચક્કરમાં આવી ભૂલ ન કરતાં, IT પ્રોફેશલે ગુમાવ્યા રૂ. 3.66 કરોડ

ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું

રામ મનોહર લોહિયાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે જણાવ્યું કે, ‘ડૉ. રામ મનોહર લોહિયા જીવનભર અન્યાય અને બિનજવાબદારી સામે લડતા રહ્યા. આજે અમે સંકલ્પ લઈએ છીએ કે તેમના ઉઠાવેલા મુદ્દાઓ જનતા સુધી પહોંચાડીશું, તેમને જાગૃત કરીશું અને તેમના માર્ગે ચાલીને સૌ માટે આર્થિક અને સામાજિક સન્માન સુનિશ્ચિત કરીશું.

સપા અધ્યક્ષે જાતિને ચિંતાનો વિષય ગણાવતાં કહ્યું કે, ‘ડૉ. લોહિયાએ જાતિને તોડીને સમાપ્ત કરવાની વાત કહી હતી. બાબા સાહેબ આંબેડકરે પણ જાતિ સંબંધિત કાયદો બનાવ્યો હોવા છતાં, આજે પણ જાતિના આધારે ભેદભાવનો સામનો કરવો પડે છે.

'અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર....' અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
શેરબજારમાં કમાઈને કરોડપતિ બનવાના ચક્કરમાં આવી ભૂલ ન કરતાં, IT પ્રોફેશનલે ગુમાવ્યા રૂ. 3.66 કરોડ | Sh…

શેરબજારમાં કમાઈને કરોડપતિ બનવાના ચક્કરમાં આવી ભૂલ ન કરતાં, IT પ્રોફેશનલે ગુમાવ્યા રૂ. 3.66 કરોડ | Sh...

33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે! | this man survivin…

33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે! | this man survivin...

લેન્ડગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved…

લેન્ડગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં ઝડપી ઘટાડો: બે દિવસમાં રૂ.1100 તૂટયા: જો કે ચાંદી ફરી ઉંચકાઈ | Gold falls sharply: Rs 1100 f…

સોનામાં ઝડપી ઘટાડો: બે દિવસમાં રૂ.1100 તૂટયા: જો કે ચાંદી ફરી ઉંચકાઈ | Gold falls sharply: Rs 1100 f…

1 year ago
મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

5 months ago
ડીઆરડીઓની કમાલ: ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La…

ડીઆરડીઓની કમાલ: ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La…

1 year ago
‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis…

‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News