gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Urdu | સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે અને તેનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ. ઉર્દૂ ‘ગંગા-જમુની તહેજીબ’ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આ ભાષાનો જન્મ ભારતમાં જ થયો છે. 

મરાઠી ભાષાની માગ કરતી અરજી ફગાવી

જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ કે.વિનોદ ચંદ્રનની બેન્ચે પાતુર નગર નિગમના પૂર્વ કાઉન્સિલર વર્ષાતાઈ સંજય બાંગડેની અરજી ફગાવી દીધી હતી. અરજદારે સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સ્થાનિક ઓથોરિટી (સત્તાવાર ભાષા) એક્ટ, 2022 હેઠળ ફક્ત મરાઠીનો ઉપયોગ થવો જોઈએ. તેની સામે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે ‘ભાષા કોઈ ધર્મની ન હોઇ શકે, તે કોઈ સમુદાય કે ક્ષેત્ર અને લોકોની હોય છે.’

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 

જસ્ટિસ ધૂલિયાએ તેમના ચુકાદામાં કહ્યું કે ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો છે અને તેને કોઈ ધર્મ સાથે જોડવી એ યોગ્ય નથી. આ ગંગા-જમુની તહેજીબનું પ્રતીક છે જે ઉત્તર અને મધ્ય ભારતના સમન્વિત સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે.  તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉર્દૂ અને મરાઠી બંનેને બંધારણ હેઠળ સમાન દરજ્જો છે. કોર્ટે કહ્યું કે જો સ્થાનિકો ઉર્દૂ ભાષાથી વાકેફ છે તો સાઈનબોર્ડ પર આ ભાષાના પ્રયોગ સામે કોઈ વાંધો ન હોવો જોઇએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વડોદરા કોર્પોરેશનની કચેરી પાછળ જ પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી | Fight between tra…

વડોદરા કોર્પોરેશનની કચેરી પાછળ જ પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી | Fight between tra...

સુરત પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટના પાણીનો ઉપયોગ સર્વિસ સ્ટેશનમાં થાય છે : ઈજારદાર સામે કાર્યવાહીની સ…

સુરત પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટના પાણીનો ઉપયોગ સર્વિસ સ્ટેશનમાં થાય છે : ઈજારદાર સામે કાર્યવાહીની સ...

સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage

9 months ago
કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm…

8 months ago
પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …

1 week ago
‘…તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ?’, BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન | bmc ele…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News