gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં | Esc…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં | Esc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

50-year-old Woman Who Escaped From Nepal Jail Arrested In India: દક્ષિણ ત્રિપુરાના સબરુમ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે કથિત રીતે નેપાળ જેલમાંથી ભાગી ગયેલી પાકિસ્તાની મૂળની 50 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ મહિલા નેપાળમાં નશીલા પદાર્થોની તસ્કરી કરતી હતી. તેને કોલકાતાથી કંચનજંગા એક્સપ્રેસથી રેલવે સ્ટેશન પર પહોંચતા શંકાસ્પદ વર્તન બાદ કસ્ટડીમાં લેવામાં આવી.

શરૂઆતમાં આ મહિલાઓ પોતાની ઓળખ દિલ્હીની પુરાની બસ્તીની રહેવાસી શાહીના પરવીન તરીકે આપી હતી, પરંતુ તે કોઈ માન્ય ઓળખ પત્ર ન આપી શકી. બાદમાં જ્યારે પોલીસે તેના સામાનની તપાસ કરી, ત્યારે તેમને ઘણા પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળી આવ્યા.

આ મહિલા ત્રણ વર્ષ પહેલાં બાંગ્લાદેશ પહોંચી હતી

પોલીસ પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી કે, હું ત્રણ વર્ષ પહેલાં બાંગ્લાદેશ પહોંચી હતી અને પછી એક એજન્ટની મદદથી પશ્ચિમ બંગાળ થઈને ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી. હું અહીં દિલ્હીમાં ઘર-કામ કરું છું અને હવે બાંગ્લાદેશ થઈને પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે પોતાની અસલી ઓળખ લુઈસ નિગહત અખ્તર બાનો જણાવી અને કહ્યું કે હું પાકિસ્તાનના શેખુપુરા જિલ્લાના ચક નંબર 371, યાંગનાબાદ ગામના મોહમ્મદ ગોલાફ ફરાઝની પત્ની છું.’

આ પણ વાંચો: ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કે હમાસે સાત બંધકોને મુક્ત કર્યા, ઈઝરાયલમાં ખુશીનો માહોલ

15 વર્ષની જેલની સજા

બાનો લગભગ 12 વર્ષ પહેલાં પાકિસ્તાની પાસપોર્ટનો ઉપયોગ કરીને નેપાળ ભાગી ગઈ હતી અને નશીલા પદાર્થો સાથે સબંધિત ગતિવિધિઓમાં સામેલ થઈ ગઈ હતી. વર્ષ 2014માં તેની નેપાળી અધિકારીઓ દ્વારા એક કિલોગ્રામ બ્રાઉન સુગર રાખવાના આરોપમાં ધરપકડ કરી હતી અને તેને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

નેપાળમાં થયેલી હિંસા વચ્ચે તે ભાગી ગઈ હતી

તેમણે જણાવ્યું કે, મહિલા ગત મહિના સુધી કાઠમંડુમાં કેદ હતી, પરંતુ ત્યાં થયેલી હિંસા વચ્ચે તે ભાગી ગઈ હતી. બે અઠવાડિયા પહેલા તે એક એજન્ટની મદદથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી અને ત્રિપુરા અથવા પશ્ચિમ બંગાળ થઈને બાંગ્લાદેશ પહોંચીને પોતાના ઘરે પરત ફરવા માગતી હતી. પશ્ચિમ બંગાળમાં ઘૂસવામાં નિષ્ફળ ગયા બાદ બાનો ત્રિપુરા જતી ટ્રેનમાં બેસીને સબરુમ પહોંચી, જ્યાંથી તે બાંગ્લાદેશ જવા માગતી હતી.

હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે અને પોતાના નિવેદનોની પુષ્ટિ કરવા તથા સરહદ પારની દાણચોરી સાથે તેના સંબંધો વિશે જાણવા માટે તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

May 14, 2026
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…
INDIA

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

May 14, 2026
ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…
INDIA

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

May 14, 2026
Next Post
‘તમે અહીંના રાજા નથી’.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી | BJP MP Mansuk…

'તમે અહીંના રાજા નથી'.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી | BJP MP Mansuk...

વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે | Cleaning of Fazalp…

વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે | Cleaning of Fazalp...

બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ | botad …

બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ | botad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIની અસર : 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદ્રશ્ય થશે, કૌશલ્યોમાં ફેરફારની જરૂર | Impact of AI: Many jobs w…

AIની અસર : 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદ્રશ્ય થશે, કૌશલ્યોમાં ફેરફારની જરૂર | Impact of AI: Many jobs w…

7 months ago
સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર | Surtis now rely on cate…

સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર | Surtis now rely on cate…

10 months ago
मंडल रेल प्रबंधक श्री दिनेश वर्मा द्वारा पुनर्निर्मित कम्युनिटी हॉल का भव्य उद्घाटन एवं कर्मचारियों …

मंडल रेल प्रबंधक श्री दिनेश वर्मा द्वारा पुनर्निर्मित कम्युनिटी हॉल का भव्य उद्घाटन एवं कर्मचारियों …

6 months ago
સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…

સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News