gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે | Cleaning of Fazalp…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે | Cleaning of Fazalp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : ચોમાસા દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેન્ચ કૂવામાંથી પીવાનું પાણી મેળવે છે. આ ચાર ફ્રેંચ કૂવા પૈકી ફાજલપુર અને રાયકા કૂવામાં માટી અને કાંપ જમા થઈ જતા તેની અસર પાણી વિતરણ પણ પડી છે. આ ફ્રેન્ચ કૂવાના રેડિયલમાં માટી અને કાંપ જમા થઈ જતા તેની સફાઈની કામગીરી દિવાળી બાદ નવેમ્બરથી કરવામાં આવશે. હાલ નદીમાં પાણીનું લેવલ 9.2 મીટર જેટલું છે, એના કારણે રેડિયલની સફાઈ થઈ શકે તેમ નથી. હજુ આશરે 1 મીટર જેટલું પાણી નીચે ઉતરે તે પછી રેડિયલની સફાઈ થશે અને માટી અને કાંપ રેડિયલમાંથી બહાર કાઢી બંને કૂવા ફરતે પોન્ડ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

હાલમાં કોમ્પ્રેસર મારીને સફાઈની કામચલાઉ કામગીરી થઈ રહી છે. મહી નદીમાં ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી પાણી છોડાતા નદીમાં ભારે પૂર આવ્યા હતા. પૂરના કારણે પાણીમાં માટી અને કાંપ તણાઈને આવતા તેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે જોકે આ સમસ્યા દર વખતની છે. હાલમાં શહેરના છાણી, સમા, હરણી, કારેલીબાગ, લાલબાગ, જેલરોડ, સયાજી બાગ, આજવા, પાણીગેટ, ખોડીયાર નગર, એરપોર્ટ, વારસિયા વગેરે વિસ્તારને પાણીની અસર થઈ છે, અને પાણી ઓછું મળી રહ્યું છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે પણ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બંને કૂવાની વિઝીટ કરી હતી અને પરિસ્થિતિ નિહાળી હતી. બીજું શહેરમાં હાલ પાણીની તકલીફ પણ ઊભી થઈ છે. કોર્પોરેશન કુલ 680 એમએલડી પાણીનો જથ્થો મેળવે છે, પરંતુ વિતરણ વ્યવસ્થામાં ખામી હોવાથી તેમજ લાઈન લીકેજ વગેરેના કારણે પાણીનો લોસ થતાં આશરે 600 એમએલડી પાણી મળે છે. હાલમાં મહિના બંને કૂવાની અસરના કારણે 12 એમએલડી પાણીનો જથ્થો ઓછો મળે છે ,પરંતુ કોર્પોરેશન દ્વારા 10 એમ.એલ.ડી નો જથ્થો ઇન્ટરલિંક વોટર સિસ્ટમ દ્વારા ભરપાઈ કર્યો છે, અને બાકી બે એમએલડી જથ્થાની ઘટ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ | botad …

બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ | botad ...

છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo…

છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo...

વડોદરામાં માંજલપુરના ભેજાબાજ મિલીન પટેલે લંડનના નામે વધુ એક યુવતીને છેતરી | Vadodara : Manjalpur’s M…

વડોદરામાં માંજલપુરના ભેજાબાજ મિલીન પટેલે લંડનના નામે વધુ એક યુવતીને છેતરી | Vadodara : Manjalpur's M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

1 year ago
ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ: તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ | Fo…

ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ: તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ | Fo…

5 months ago
ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

5 months ago
ખૂબ જ દુઃખદ ઘટના, આપણે ઘણાં લોકોને ગુમાવ્યા… અમદાવાદ વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

ખૂબ જ દુઃખદ ઘટના, આપણે ઘણાં લોકોને ગુમાવ્યા… અમદાવાદ વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News