gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તમે અહીંના રાજા નથી’.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી | BJP MP Mansuk…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
‘તમે અહીંના રાજા નથી’.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી | BJP MP Mansuk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: દેડિયાપાડાના નિગટ ગામે આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના પાકના ભાવ અને સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે તેમણે વેપારીઓ, સ્થાનિક તંત્ર અને જિલ્લા કલેક્ટરને આકરા શબ્દોમાં પ્રહારો કર્યાં હતા.

APMC અને વેપારીઓને ટકોર કરી

કાર્યક્રમમાં ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી કે, મકાઈનો જાહેર થયેલો ભાવ 2100 રૂપિયા હોવા છતાં વેપારીઓ માત્ર 1800થી 2000 રૂપિયાના ભાવ આપીને લૂંટી રહ્યા છે. આ અંગે મંચ પરથી રોકડી પરખાવતા મનસુખ વસાવાએ કહ્યું કે, ‘આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરો. જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરું છું. તંત્ર આમાં ધ્યાન આપે નહીં તો હું જાતે આવા વેપારીઓ પર કાર્યવાહી કરીશ તો ભારે પડશે.’

આ પણ વાંચો: બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ

કલેક્ટર અને મામલતદારને જાહેરમાં ઠપકો આપ્યો

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપી નાખવાના મામલે મામલતદારને પણ ખખડાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મામલતદાર છો તો તમે ગામના રાજા નથી. સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન શા માટે કપાવી નાખો છો?’

બીજી તરફ ભરુચથી સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્રને સંબોધતા જિલ્લા કલેક્ટરને પણ આડકતરી ચીમકી આપી હતી. તેમણે કહ્યુ કે, ‘વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓને તમામ સાથે રાખીને કોઈ પણ પ્રોજેક્ટ લાવવો જોઈએ. કોઈ પણ ગામડાંમાં પ્રોજેક્ટ લાવતા પહેલા અમારું ધ્યાન દોરો અને આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશો. જિલ્લા કલેક્ટર અહીંના રાજા નથી, અમને છંછેડતા નહીં પછી જોઈ લેજો.’ નોંધનીય છે કે, સાંસદના આ આક્રમક વલણથી સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે | Cleaning of Fazalp…

વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે | Cleaning of Fazalp...

બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ | botad …

બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ | botad ...

છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo…

છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…

શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…

5 months ago
વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 4.50 કરોડની છેતરપિંડી આચરી | vadodara savli swami…

વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 4.50 કરોડની છેતરપિંડી આચરી | vadodara savli swami…

10 months ago
કોરોનામાં બધ કરેલ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત | Present…

કોરોનામાં બધ કરેલ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત | Present…

1 year ago
બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક, સુભાષબ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરુ કરી | New twist in brid…

બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક, સુભાષબ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરુ કરી | New twist in brid…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News