gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો | PCB conducted IMFL Raid in chandkh…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો | PCB conducted IMFL Raid in chandkh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

શહેરના ચાંદખેડામાં ગુના નિવારણ શાખાના સ્ટાફે સ્થાનિક બુટલેગરના ઘરે દરોડો પાડીને છુપાવવામાં આવેલો રૂપિયા આઠ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા બુટલેગરને દારૂ સપ્લાય કરનાર પોલીસથી બચવા માટે અમેરિકાના સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. અમદાવાદ પોલીસની ગુના નિવારણ શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંદખેડામાં શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં રહેતો પૃથ્વી પઢિયાર નામનો બુટલેગર છેલ્લાં ઘણા સમયથી સ્થાનિક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગ્રાહકોને દારૂ સપ્લાય કરે છે. જેના આધારે પીઆઇ જે પી જાડેજા અને સ્ટાફે શનિવારે સાંજના સમયે વોચ ગોઠવીને સ્કૂટર લઇને જતા પૃથ્વી પઢિયારને રોકીને તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી. આ અંગે પોલીસે  તેના ઘરે તપાસ કરતા બાથરૂમમાં છુપાવેલો રૂપિયા આઠ લાખની કિંમતની ૬૦૦ જેટલી દારૂની બોટલો મળી આવી હતી. 

ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી  પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો 2 - imageતેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને ચાંદખેડા જનતાનગરમાં રહેતા ટ્વીન્કલ સરદાર નામનો બુટલેગર નિયમિત રીતે દારૂનો મોટો જથ્થો આપતો હતો. સૌથી નવાઇની વાત એ છે કે ટ્વીન્કલ નામનો બુટલેગર પોલીસથી બચવા માટે  નોર્થ અમેરિકાનો કોડ ધરાવતું સીમ કાર્ડ વાપરતો હતો અને મોટાભાગે તે વોટ્સએપથી સંપર્કમાં રહેતો હતો. જે ચાંદખેડાના અન્ય સ્થાનિક બુટલેગરો સાથે પણ સંકળાયેલો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
જામનગર પાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી : 76થી વધુ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા |…

જામનગર પાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી : 76થી વધુ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા |...

વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા | IOCL engineer lo…

વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા | IOCL engineer lo...

તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal…

તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા…

10 months ago
‘પત્નીને મારી શકો, પણ હાડકાં ન તૂટવા જોઈએ’ માનવતાને શર્મસાર કરતો તાલિબાનનો નવો કાયદો | Taliban Law: …

7 months ago
અમદાવાદમાં આવેલી વીસ લકઝુરીયસ હોટલોના વેસ્ટ વોટર યુઝર ચાર્જમાં દોઢ લાખ રુપિયા સુધીનો વધારો કરવા મંજુ…

રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News