gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વોર્ડ નંબર 4 અને 13 માં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા 38 કિ.મી લાઈન બદલાશે | 38 km water line …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વોર્ડ નંબર 4 અને 13 માં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા 38 કિ.મી લાઈન બદલાશે | 38 km water line …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Dirty Water : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4 અને ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13માં પીવાનું પાણી દૂષિત અને ઓછા પ્રેશરથી મળતું હોવાથી પાણીની લાઈનનું 38 કિમી નું નેટવર્ક પાણીના કનેક્શનો સાથે 20.75 કરોડના ખર્ચે બદલવામાં આવશે. જો ખરેખર આ કામગીરી કરવામાં આવે તો આશરે અઢી લાખ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી શકશે. આ બંને વોર્ડમાં દૂષિત પાણી ની સમસ્યાથી લોકો ખૂબ જ હેરાન છે. અવારનવાર આ વિસ્તારમાંથી લોકો મોરચા સ્વરૂપે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવે છે. હજુ બે દિવસ પહેલા જ વોર્ડ નંબર 13 માં દૂષિત અને કાળા રંગ જેવા મળતા પાણી મુદ્દે લોકોએ હોબાળો મચાવ્યો હતો.

વોર્ડ નંબર 4માં આજવા ટાંકી, પાણી ગેટ ટાંકી, એરપોર્ટ અને દરજીપુરા બુસ્ટર, રામદેવ નગર, લકુલેશ નગર, ચામુંડા નગર સહિતના વિવિધ વિસ્તારોમાં આ સમસ્યા જૂનું નેટવર્ક અને જર્જરિત લાઈનો હોવાથી ખૂબ રહે છે, અહીં 21 કીમી નું નેટવર્ક અને એમડીપીઇ( મીડિયમ ડેન્સિટી પોલીથીલીન) કનેક્શનો સાથે બદલવાનું કામ 10.21 કરોડના ખર્ચે થશે. વોર્ડ નંબર 13 માં  રાજમહેલ રોડ, જયરત્ન ચાર રસ્તા, નવાપુરા, બકરાવાડી, ખંડેરાવ માર્કેટ વિસ્તાર, કહાર મહોલ્લો, શિયાબાગ, બોરડી ફળિયુ, ખાડિયા પોળ, કડક બજાર, રેલવે સ્ટેશન વિસ્તાર વગેરેમાં આ પ્રકારની કામગીરી કરાશે અને 17 કિમીનું નેટવર્ક 10.54 કરોડના ખર્ચે બદલાશે. આ વિસ્તાર ગીચ અને સાંકડો હોવાથી કામગીરી મેન્યુઅલી પણ કરવી પડશે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ખૂબ જ હેરાન છે. લોકો રજૂઆતો કરીને થાક્યા છે અને હવે જ્યારે દરખાસ્ત મંજૂર કરી છે તો ખરેખર કામગીરી નક્કર થવી જોઈએ, તો જ લોકોને ફાયદો થશે. માત્ર કાગળ પર ઘોડા દોડાવવાથી કશું થશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

June 24, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 24, 2026
ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
Next Post
અમદાવાદના શ્યામલમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ, શોર્ટ સર્કિટની આશંકા | Ahmedabad shyamal Fire B…

અમદાવાદના શ્યામલમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ, શોર્ટ સર્કિટની આશંકા | Ahmedabad shyamal Fire B...

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

ગુજરાતમાં મામલતદાર સહિતની 49 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 2.27 કરોડની જોગવા…

ગુજરાતમાં મામલતદાર સહિતની 49 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 2.27 કરોડની જોગવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટ બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો | Attack on MGVCL st…

પાણીગેટ બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો | Attack on MGVCL st…

7 months ago
મહિલા સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી | Threat to kill female social worker

મહિલા સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી | Threat to kill female social worker

2 weeks ago
આંદામાનના નોર્થ સેન્ટિનલ ટાપુમાં કેમ પ્રવેશ પર છે પ્રતિબંધ? ઘૂસવાનો પ્રયાસ કરનારા અમેરિકનની ધરપકડ | …

આંદામાનના નોર્થ સેન્ટિનલ ટાપુમાં કેમ પ્રવેશ પર છે પ્રતિબંધ? ઘૂસવાનો પ્રયાસ કરનારા અમેરિકનની ધરપકડ | …

1 year ago
હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી | CM Nitish K…

હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી | CM Nitish K…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News