gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ઠેબામાં રહેતા બ્રાસપાર્ટના વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા : 1 કરોડ 87 લાખ જેવી માતબ…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક ઠેબામાં રહેતા બ્રાસપાર્ટના વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા : 1 કરોડ 87 લાખ જેવી માતબ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા છે, અને ઓનલાઇન ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને સાત મહિનાના સમયગાળા દરમિયાન કટકે કટકે 1 કરોડ 87 લાખ જેવી માતબર રકમનું રોકાણ કરી લીધા બાદ સાયબર ચોર ટોળકીએ એકાઉન્ટ બંધ કરી દઈ વેપારીના નાણા પચાવી પાડતાં મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરાવ્યો છે. જે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, અને મધ્યપ્રદેશ હૈદરાબાદ તેમજ મુંબઈ તરફ તપાસનો દોર લંબાવાયો છે. અને એક શકમંદની પૂછતાછ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટનો વેપાર કરતા કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના વેપારીએ જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યું છે, કે પોતાને વોટ્સએપ કોલ મારફતે કોન્ટેક કરી ટ્રેડિંગ એડવાઈઝર તરીકેની ઓળખ આપીને અલગ અલગ કંપનીની સ્કીમમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી તેની પાસેથી કટકે કટકે 1,87,44,407 જેવી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા બાદ રકમ કે વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનું જાહેર કર્યું છે.

ફરિયાદી વેપારીને જાન્યુઆરી માસમાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો, અને એ કંપનીને પ્રોફાઇલ મૂકવામાં આવી હતી. જેમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી અલગ અલગ મેમ્બરશીપની સ્કીમમાં નાણાનું રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળે છે, તેવી લાલચ આપીને કટકે કટકે રોકાણ શરૂ કરાવ્યું હતું. અને મેમ્બર બનાવ્યા હતા. 

ત્યારબાદ વોટ્સએપની પ્રોફાઇલમાં તેઓને મોટો પ્રોફિટ થઈ રહ્યો છે, તેવું દર્શાવી વધુને વધુ રોકાણ કરાવ્યે રાખ્યું હતું, જેથી વેપારી દ્વારા જામનગરની પોતાની બેંકના ખાતા મારફતે મહારાષ્ટ્રની એક બેંકના એકાઉન્ટમાં કુલ 1,87,44,407 ની રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ જુલાઈ માસમાં એકાએક કંપની બંધ થઈ ગઈ હતી, અને આ મામલે તપાસ કરતાં પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

 જેથી સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં તેઓની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે બીએનએસ 2023 ની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તથા આઇટી એક્ટ કલમ 66(સી) અને 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ પ્રકરણની તપાસનો ધમધમાટ શરૂ કરાયા બાદ જામનગર પોલીસે તપાસનો દોર મધ્યપ્રદેશ, હૈદરાબાદ અને મુંબઈ તરફ લંબાવ્યો છે. દરમિયાન એક શખ્સને અટકાયતમાં લઈને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં જામનગર સાઇબર ક્રાઇમની પોલીસ ટીમ આરોપી સુધી પહોંચવામાં સફળ થશે, તેમ મનાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો | bihar elect…

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો | bihar elect...

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા | COVID 19 May Alter Sperm Affecting Future Generations’ Mental Health: Study

પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે | gold becomes …

પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે | gold becomes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

6 months ago
પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

10 months ago
વારસિયાના વેપારીના નામે 30 લાખની લોન ખોટી રીતે મંજૂર થઈ ગઈ : મેનેજર સહિત ચાર સામે ફરિયાદ | loan of 3…

વારસિયાના વેપારીના નામે 30 લાખની લોન ખોટી રીતે મંજૂર થઈ ગઈ : મેનેજર સહિત ચાર સામે ફરિયાદ | loan of 3…

8 months ago
યુદ્ધ વચ્ચે ઈરાનની મોટી રાહત, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે | Iran to Ensure Safe Passag…

યુદ્ધ વચ્ચે ઈરાનની મોટી રાહત, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે | Iran to Ensure Safe Passag…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News