gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે મોદી સરકારનો વિરોધ કરીને હું મૂર્ખ સાબિત થયો, થરૂરના નિવેદનથી રાજકીય ગરમાવો | shashi tharoor confess on opposing indias stance on russia ukraine war

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે મોદી સરકારનો વિરોધ કરીને હું મૂર્ખ સાબિત થયો, થરૂરના નિવેદનથી રાજકીય ગરમાવો | shashi tharoor confess on opposing indias stance on russia ukraine war
1
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Leader Shashi Tharoor: કોંગ્રેસ નેતા શશી થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. રાયસીના ડાયલોગમાં થરૂરે કહ્યું છે કે, ‘રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતના વલણનો વિરોધ કરીને હું મૂર્ખ સાબિત થયો છું. ભારતે જે નીતિ અપનાવી હતી, તેના લીધે આપણે સ્થાયી શાંતિ સ્થાપિત કરવા સક્ષમ બન્યા છીએ.’ થરૂરના આ નિવેદનથી કોંગ્રેસમાં આંતરિક સ્તરે ઘમસાણ સર્જાઈ શકે છે. 

PM મોદીના પ્રયાસોથી શાંતિ સ્થાપિત થઈ

રાયસીના ડાયલોગમાં શશી થરૂરે જણાવ્યું હતું કે, ‘મેં રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતની ટીકા એટલા માટે કરી હતી કે, કારણ કે એ હુમલો યુક્રેનના સાર્વભૌમત્વ પર થયો હતો. ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકેલવા માટે બળ પ્રયોગનો વિરોધ કરે છે. તે વખતે યુનાઈટેડ નેશન્સ ચાર્ટરનું ઉલ્લંઘન થયું હતું. તેથી મેં પણ તેનો વિરોધ કર્યો હતો. જો કે, આ વખતે વડાપ્રધાન મોદીના પ્રયાસોથી બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થઈ શકે છે. આપણી પાસે એવા વડાપ્રધાન છે, જે એક જ સપ્તાહમાં યુક્રેન અને રશિયાના પ્રમુખોને મળી શકે છે. એ બંને નેતા તેમની વાત સાંભળે અને સ્વીકારે પણ છે.’

એનડીએ સરકારનો સતત વિરોધ કરનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા થરૂરે થોડા વર્ષ પહેલાં અગાઉ યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતના વલણની ટીકા કરી હતી. હવે તેમણે કહ્યું કે, ‘હું હજુ પણ મારા ભૂતકાળના નિવેદન બદલ દિલગીર છું. સંસદમાં હું એકમાત્ર સાંસદ હતો, જેણે ફેબ્રુઆરી, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારત સરકારના વલણની ટીકા કરી હતી. ભારતના રશિયા તરફી વલણના કારણે યુક્રેન અને યુક્રેનના સમર્થકો નારાજ થઈ શકે એમ હતા. મારું એવું માનવું હતું.’  

આ પણ વાંચોઃ પુતિનની દગાખોરી અને ટ્રમ્પના નરમ વલણથી યુક્રેનના લોકો ટેન્શનમાં, કહ્યું- ‘અમને અમારા રાષ્ટ્રપતિ પર ભરોસો’

ભારત શાંતિ સૈનિક મોકલવા વિચારે

થરૂરે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે, ‘હું વિપક્ષમાં છું. ભારત સરકાર તરફથી બોલવાનો અધિકાર નથી. પરંતુ મારું માનવું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા પર હસ્તાક્ષર થાય તો ભારત ત્યાં શાંતિ દૂત સૈનિકો મોકલવા વિચારી શકે છે. ભૌગોલિક તેમજ રશિયાની શરતને આધીન ભારત શાંતિ સૈનિક મોકલી શકે છે. રશિયાએ સ્પષ્ટતા કરી હતી કે, તે નાટો દેશોમાંથી આવતા શાંતિના દૂત(સૈનિકો)નો સ્વીકાર કરશે નહીં. એટલે યુરોપની બહારના દેશોએ શાંતિ દૂત મોકલવા પડશે. તો આ ભારત માટે એક તક છે.’ 

ભારતે 49થી વધુ શાંતિ મિશનમાં સહયોગ આપ્યો

થરૂરે કહ્યું હતું કે, ‘ભારતે અગાઉ 49થી વધુ શાંતિ મિશનમાં સહયોગ આપ્યો છે. આ શાંતિ મંત્રણા માટે ભારતનો પ્રયાસ કારગર સાબિત થશે તેવા સંકેત પણ છે. 2003માં ઈરાકમાં પણ શાંતિ દૂત તરીકે ભારતીય સૈનિકો જ મોકલવામાં આવ્યા હતા.’ 

રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે મોદી સરકારનો વિરોધ કરીને હું મૂર્ખ સાબિત થયો, થરૂરના નિવેદનથી રાજકીય ગરમાવો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…
INDIA

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

September 26, 2025
અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી | Indian Govt Statemen…
INDIA

અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી | Indian Govt Statemen…

September 26, 2025
NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…
INDIA

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…

September 26, 2025
Next Post
પાલીતાણામાં મિલ્કતને લઈને ભાઈએ કર્યુ સગા ભાઈનું ખૂન

પાલીતાણામાં મિલ્કતને લઈને ભાઈએ કર્યુ સગા ભાઈનું ખૂન

રેલવેમાં વૃદ્ધ, સગર્ભ અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત | Reservation quota for disabled people to be implemented in trains

રેલવેમાં વૃદ્ધ, સગર્ભ અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત | Reservation quota for disabled people to be implemented in trains

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય…

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય…

3 weeks ago
રાજ્યના 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત, ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન | gujarat bar coun…

રાજ્યના 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત, ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન | gujarat bar coun…

3 days ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં દડીયા ગામનું પ્રૌઢ દંપત્ત…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં દડીયા ગામનું પ્રૌઢ દંપત્ત…

2 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News