gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા એસટી વિભાગે સુરતને ૧૨૦ બસો ફાળવી | Vadodara ST department allocates 120 buses to Surat

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરા એસટી વિભાગે સુરતને ૧૨૦ બસો ફાળવી | Vadodara ST department allocates 120 buses to Surat
1
VIEWS
Share on FacebookShare on Twitter

દિવાળી નિમિત્તે વડોદરા એસટી વિભાગ દ્વારા સુરત એસટી વિભાગને એક્સ્ટ્રા ૧૨૦ બસોની ફાળવણી કરી છે.

દિવાળી પર્વ નજીક આવતા સુરતથી ઉત્તર ગુજરાત, પંચમહાલ અને સૌરાષ્ટ્ર તરફ જનાર મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. ખાસ કરીને સુરતના રત ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો શ્રમિકો પોતાના વતન તરફ રવાના થવાના હોવાથી એસટી વિભાગે મુસાફરોની વધતી અવરજવરને ધ્યાને લઈને વિશેષ આયોજન હાથ ધર્યુછે. વડોદરા એસટી વિભાગ દ્વારા સુરત એસટી વિભાગને વધારાની બસોની ફાળવણી કરવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, ડભોઇ, કરજણ, પાદરા અને વાઘોડિયા ડેપોથી કુલ ૧૨૦ વધારાની બસો સુરત રૂટ માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત તા. ૧૪ ના રોજ વડોદરામાં મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પણ અલગ અલગ ડેપોથી ૫૭ બસો ફાળવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
એક્તાનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો | Surge in water borne disease cases in Ektanagar

ભાજપના પ્રદેશ પ્રમુખનો આજે વડોદરામાં અભિવાદન સમારોહ | BJP state president’s felicitation ceremony in…

ભાજપના પ્રદેશ પ્રમુખનો આજે વડોદરામાં અભિવાદન સમારોહ | BJP state president's felicitation ceremony in...

અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથ મંદિરમાં 3 પેઢીથી 1 પરિવાર નિત્ય શરણાઇ વાદન કરે છે | A family has been playing the Sharanai f…

1 year ago
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

5 months ago
ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…

3 months ago
અમદાવાદ સિવિલની કિડની ઈન્સ્ટિટ્યૂટે બનાવ્યો નવો વિક્રમ, 2025માં 500 કિડનીનું કર્યું સફળતાપૂર્વક ટ્રા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News