gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું | Water shortage continues Bh…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું | Water shortage continues Bh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહિપરીએજમાંથી 70 ના બદલે 40 એમએલડી જ પાણી આવ્યું 

– કેનાલ રીપેરીંગ અને વીજ કાપના પગલે અઠવાડીયાથી પાણીનો કકળાટ, કાળિયાબીડ સહિતના વિસ્તારમાં દોઢ કલાક પાણી મોડુ આવ્યુ 

ભાવનગર : ભાવનગર શહેરમાં દિવાળી પર્વ પૂર્વે છેલ્લા કેટલાક દિવસથી પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મહિપરીએજમાંથી પાણી ઓછુ મળતા અને વીજ કાપના કારણે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. 

મહિપરીએજની કેનાલનું રીપેરીંગ કામ છેલ્લા આઠ દિવસથી શરૂ છે, જેના પગલે મહિપરીએજમાંથી પુરતુ પાણી મળતુ નથી તેથી ભાવનગર શહેરમાં પાણીની સમસ્યા યથાવત છે. મહિપરીએજની કેનાલ રીપેરીંગના પગલે થોડા દિવસ પૂર્વે ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં ત્રણ દિવસ તબક્કાવાર પાણી કાપ રાખવામાં આવ્યો હતો, જયારે ગઈકાલે રવિવારે વીજ કાપના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી કાપ રહ્યો હતો. આજે સોમવારે મહિપરીએજમાંથી ૭૦ એમએલડીના બદલે માત્ર ૪૦ એમએલડી પાણી આવ્યુ હતું. ૩૦ એમએલડી પાણીની ઘટ આવતા મહાપાલિકાનું તંત્ર દોડતુ થયુ હતું. 

મહિપરીએજમાંથી પાણી પણ મોડુ આવ્યુ હતુ તેથી શહેરના કાળિયાબીડ, પ્રભુદાસ તળાવ વગેરે વિસ્તારમાં દોઢ કલાક પાણી મોડુ આવ્યુ હતું. તહેવારો પૂર્વે લોકોને પાણીની જરૂરીયાત વધુ હોય છે અને આ સમયે જ પાણીના ધાંધીયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. 

આજથી શહેરમાં નિયમીત પાણી અપાશે : અધિકારી 

ભાવનગર શહેરમાં જુદા જુદા કારણોસર પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આ બાબતે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, મહિપરીએજની કેનાલ રીપેરીંગની કામગીરી અને વીજ કાપના કારણે પાણી પ્રશ્ન જોવા મળી રહ્યો છે પરંતુ આવતીકાલ મંગળવારથી શહેરીજનોને નિયમીત પાણી મળે તેવા પ્રયાસ કરાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

Next Post
સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટીને 82327 | Sensex falls 174 points to 82327

ખેડાના નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથક મામલે કપડવંજના 24 ગ્રામ પંચાયતોની હાઈકોર્ટમાં રિટ | Writ filed …

ખેડાના નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથક મામલે કપડવંજના 24 ગ્રામ પંચાયતોની હાઈકોર્ટમાં રિટ | Writ filed ...

ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver…

ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત | Mobile Bridge Inv…

10 months ago
પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

1 year ago
PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર | Gujarat Ranks No 1 in PM…

4 months ago
કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News