gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણી અને ગટર વેરાના ૫૫૦૦થી વધુ બાકીદારોને નોટિસો આપવાનું શરૃ | Notices begin to be issued to more th…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
પાણી અને ગટર વેરાના ૫૫૦૦થી વધુ બાકીદારોને નોટિસો આપવાનું શરૃ | Notices begin to be issued to more th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટનગર યોજના વિભાગની પાણી શાખા મેદાને ઉતરી

નવા સેક્ટરોમાં ત્રણ હજાર અને જુના સેક્ટરોમાં ૨૫૦૦ જેટલા બાકીદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તંત્રની તૈયારી

ગાંધીનગર :  પાટનગરમાં પાણી અને ગટર વેરાના બાકીદારો સામે આગામી દિવસોમાં
કાયદેસરની કાર્યવાહી થવાના એંધાણ મળી રહ્યાં છે. તેના માટે મેદાને ઉતરેલી પાટનગર
યોજના વિભાગની પાણી શાખા દ્વારા ૫૫૦૦ જેટલા બાકીદારોની યાદી તૈયાર કરીને નોટિસ
ફટકારવાનું શરૃ કરી દેવાયું છે. શાખાના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે નવા
સેક્ટરોમાં ૩ હજાર અને જુના સેક્ટરોમાં ૨૫૦૦ જેટલા બાકીદારો મળ્યાં છે.

સેક્ટર વિસ્તારમાં ૪૫ હજાર જેટલા નળ જોડાણ આપવામાં આવેલા છે.
જેમની પાસેથી પાણી અને ગટર વેરાની આગોતરી વસૂલાત કરવામાં આવે છે અને એડવાન્સમાં ટેક્સ
ભરનારા ગ્રાહકોને બિલની રકમમાં વળતર પણ કાપી આપવામાં આવે છે. પરંતુ વગદારોના આ શહેરમાં
પ્રતિ વર્ષે સેંકડોની સંખ્યામાં ગ્રાહકો દ્વારા પાણી વેરાના બિલની રકમ સમયસર ભરવામાં
આવતી નથી અથવા સદંતર ભરવામાં આવતી નથી. પરિણામે પીવાના પાણી અને ગંદા પાણીના નિકાલનું
વ્યવસ્થાપન સરકાર માટે વધુ ખર્ચાળ સાબિત થતું રહે છે. પાટનગરમાં પીવા માટે નર્મદા કેનાલ
આધારિત પાણી પુરુ પાડવા પાછળ અને ગંદા પાણીના નિકાલ પાછળ જે ખર્ચ કરવામાં આવેૈ છે
, તેની સામે કરવેરા
તરીકે તદ્દન મામુલી રકમ પરત મળે છે. આ સંજોગોમાં આ વર્ષે પણ જુની અને નવી બાકી પેટેના
રૃપિયા ૨.૨૫ કરોડની સામે સવા કરોડ જેવી જ વસૂલાત મળતાં ૫૫૦૦ જેટલા બાકીદારોને નોટિસ
આપવાનું શરૃ કરાયું છે.

આગામી વર્ષથી મીટર સક્રિય થવાથી નોટિસની જરૃર નહીં રહેવાની
શક્યતા

આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પીવાના પાણી અને ગંદા પાણીના
નિકાલની વ્યવસ્થાનું સંચાલન મહાપાલિકા દ્વારા સંભાળી લેવામાં આવે તેવી પુરી શક્યતા
છે. મુખ્યમંત્રી કક્ષાએથી આવો નિર્ણય લેવાઇ ગયો છે અને કામગીરી સંબંધે મહાપાલકાના
કર્મચારીઓને તાલીમ પણ અપાઇ રહી છે. આ સાથે આગામી સમયમાં પાણીના મીટર લાગી જવાથી
બિલ નહીં ભરનારાના જોડાણ શોધવાનું પણ સરળ બની જવાથી પાણી પુરવઠો અટકાવીને વસૂલાત
કરવાનું પણ સરળ બનવાથી નોટિસો આપવાની જરૃર ન રહે તેવી શક્યતા છે.

નોટિસમાં અપાતી જોડાણ કાપી નાંખવાની ચેતવણીનો અમલ થતો નથી

પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી અને ગટર વેરાના બાકીદારોને
નોટિસ આપવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. આ નોટિસમાં બાકી નીકળતી રકમ બિલ મળ્યાના
એક પખવાડિયામાં ભરવામાં નહીં આવે તો નળનું જોડાણ કાપી નાંખવામાં આવશે
, તેવી ચેતવણી પણ
લખવામાં આવેલી છે. પરંતુ પાણી શાખાની આ ચેતવણી હંમેશા કાગળ પર જ રહી જતી હોય છે.
તંત્ર દ્વારા ખરા અર્થમાં નળના જોડાણ કાપી નાંખવાની કાર્યવાહી કરવામાં આવતી નથી.
પરિણામે પ્રતિ વર્ષે બાકીદારોની સંખ્યા પણ જેમની તેમ રહી જતી હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…
GUJARAT

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

May 26, 2026
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

May 26, 2026
અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…
GUJARAT

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

May 26, 2026
Next Post
વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid...

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b...

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig…

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

9 months ago
કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

5 months ago
ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

7 months ago
સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News