gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં સગીર દીકરીની આબરૂ લેવાની કોશિશ કરનારા પિતાને 5 વર્ષ કેદની સજા | Father sentenced to 5 year…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં સગીર દીકરીની આબરૂ લેવાની કોશિશ કરનારા પિતાને 5 વર્ષ કેદની સજા | Father sentenced to 5 year…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સગીરાને મોબાઈલ ગિફ્ટ આપવાની લાલચ આપી 

– ઘટનામાં વચ્ચે પડેલા વ્યક્તિને છરી બતાવી ધમકી આપી હતી : આરોપીને 17 હજારનો દંડ અને પીડિતાને 1 લાખ વળતર ચૂકવવા આદેશ

નડિયાદ : નડિયાદમાં દોઢ વર્ષ પહેલાં જન્મદિવસ નિમિત્તે મોબાઈલ ગિફ્ટ આપવાની લાલચ આપી સગા બાપે સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં આરોપીને નડિયાદ કોર્ટે આજે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ૧૭,૦૦૦ રૂપિયાનો દંડ પણ કર્યો છે. ભોગ બનનાર કિશોરીને ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.

નડિયાદના એક વિસ્તારમાં રહેતા શખ્સે તા. ૨૬મી માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રીના આશરે ૧ વાગ્યાના સુમારે પોતાની જ સગી દિકરી (ઉં.વ. ૧૫ વર્ષ ૬ માસ)ને તેના જન્મદિવસે મોબાઈલ ગિફ્ટમાં આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ પિતાએ દિકરીનો હાથ ખેંચી ખોળામાં બેસાડી આબરૂ લેવાની કોશિશ કરી હતી. આ બનાવ દરમિયાન વચ્ચે પડેલા વ્યક્તિને માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

આ બનાવ અંગે નડિયાદ શહેર પોલીસ મથકે આરોપી પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધાયો હતો. દરમિયાન આ કેસ આજે નડિયાદના ત્રીજા એડી. ડિસ્ટ્રીક્ટ અને સ્પે. જજ (પોક્સો) પી.પી. પુરોહિતની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદ પક્ષે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, ભોગ બનનારની સોગંદ ઉપરની જુબાની અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો અને તેને ૫ વર્ષની કેદ અને ૧૭,૦૦૦ રૂપિયા દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર કિશોરીને ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…
GUJARAT

February 14, 2026
આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

Next Post
હડદડ ગામે થયેલા ઘર્ષણ મામલે આપના આગેવાનો સહિત 85 લોકો સામે ફરિયાદ | Complaint filed against 85 peopl…

હડદડ ગામે થયેલા ઘર્ષણ મામલે આપના આગેવાનો સહિત 85 લોકો સામે ફરિયાદ | Complaint filed against 85 peopl...

નબળો પાક છતાં, સોયાબીન MSP કરતા 15 % નીચે | Despite poor crop soybean prices 15% below MSP

8 દિવસથી પાણી નહીં મળતા રસ્તા પર ઉતરી મહિલાઓનો ચક્કાજામ | Women take to the streets after not gettin…

8 દિવસથી પાણી નહીં મળતા રસ્તા પર ઉતરી મહિલાઓનો ચક્કાજામ | Women take to the streets after not gettin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: મીકા સિંહના ગીત પર કેજરીવાલે કર્યા ભાંગડા, દીકરીના લગ્નનો નવો વીડિયો વાયરલ | arvind kejriwal …

10 months ago
ગેરકાયદે વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢાળ ના ચઢી શકી | An overloaded camel truck could not clim…

5 months ago
એપલે સરકારનો આદેશ માનવાનો કર્યો ઈનકાર! ‘સંચાર સાથી’ એપ મુદ્દે વિવાદ વધવાના એંધાણ | Apple to protest …

2 months ago
‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News