gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– વર્ષ અગાઉ તળાવ પાસે તૂટેલું નાળું હજૂ રિપેર થયું નથી

– આણંદ-બોરસદ રોડ ઉપર આવેલી પ્રાથમિક શાળાની બહાર ગંદકીના ઢગલાં ખડકાતા રોગચાળાનો ભય

આણંદ : પેટલાદ વિધાનસભામાં સમાવેશ થયેલા બોરસદ તાલુકાના નાપા ગામના ટોલ પાસે આવેલા નાપા તળાવમાં હાલ કુંભવેલ છવાઈ જતો ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. વિવિધ વિસ્તારમાં સફાઈની અનિયમિતતાને કારણે કચરાના ઢગલાં પણ ખડકાયેલા છે. 

નાપા ગામના ટોલ પાસે રોજ હજારો વ્યક્તિઓની અવરજવર હોય છે. જેમાં મહિલાઓ તથા સ્કૂલમાં જતી યુવતીઓ પણ હોય છે. છતાં નાપા ટોલ પાસે વિશાળ જગ્યા હોવા છતાં પણ સૌચાલયનો અભાવ હોવાથી પ્રજાજનોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.

નાપા ટોલ પાસે આવેલા વિશાળ તળાવમાં સફાઈના અભાવે આખું તળાવ જંગલી વનસ્પતિથી ઘેરાઈ ગયું છે. મચ્છરો અને દુર્ગંધના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નાપા ટોલ પાસે આવેલી પ્રાથમિક શાળાની બહાર ગંદકીના ઢગલા, ગંદુ પાણી લીકેજ થતા રોડ ઉપર પણ પાણી રેલાય છે. ભારે વરસાદમાં નાપા તળાવ પાસે નાળાને તૂટી ગયાને દોઢ વર્ષ થવા છતાં હજૂ તંત્રએ રિપેરિંગ કરવાની તસ્દી લીધી નથી. પરિણામે વાહન ચાલકો ભારે અગવડ ભોગવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
ચોટીલા-રાજકોટ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, 1ને ઈજા | Accident between 2 trucks on Chotila Rajkot h…

ચોટીલા-રાજકોટ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, 1ને ઈજા | Accident between 2 trucks on Chotila Rajkot h...

સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોર્ડની ઝપટે 92 લોકો ચડયા | 92 people arrested by State GST mobile squad

ધ્રાંગધ્રામાં મિત્રએ જ છરીથી હુમલો કરીને યુવાનની હત્યા કરી | In Dhrangadhra a friend attacked and ki…

ધ્રાંગધ્રામાં મિત્રએ જ છરીથી હુમલો કરીને યુવાનની હત્યા કરી | In Dhrangadhra a friend attacked and ki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત | Four people who were changing a ve…

9 months ago
દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

6 months ago
ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ ‘હવાલા નેટવર્ક’નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ…

5 months ago
પેટ ડોગના રજિસ્ટ્રેશનને લઈ નિરસતા , પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશન માટે વધુ ત્રણ મહિના મુદત લંબાવાઈ | Co…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News