gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Fire News: રાજકોટ શહેરના ગીચ વિસ્તાર ગણાતા દિવાનપરા વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. દિવાનપરા સ્થિત મોનાર્ક કોમ્પ્લેક્ષના પાંચમા માળે ભીષણ આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગીચ વિસ્તાર હોવાના કારણે અને બિલ્ડીંગની ઊંચાઈને લીધે આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં મુશ્કેલીઓ પડી હતી.

આ દુકાનમાં આગ લાગી ત્યારે કુલ 10 જેટલા લોકો હાજર હતા. આગની આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે હાજર છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે એસી.પી બી.જે ચૌધરીએ પણ નિવેદન આપીને પરિસ્થિતિની માહિતી આપી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા અને મૃતક તેમજ ઈજાગ્રસ્તની ઓળખ માટે આગળની તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…
GUJARAT

February 14, 2026
PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…

વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…

Next Post
PF ખાતામાંથી હવે પૂરી રકમ ઉપાડી શકાશે પણ મિનિમમ બેલેન્સનો નિયમ ખાસ જાણી લેજો! | epfo rule change mem…

PF ખાતામાંથી હવે પૂરી રકમ ઉપાડી શકાશે પણ મિનિમમ બેલેન્સનો નિયમ ખાસ જાણી લેજો! | epfo rule change mem...

બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં | Bihar Electi…

બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં | Bihar Electi...

ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શ…

ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …

5 months ago
બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

6 months ago
દેણા ચોકડી પાસે દિલ્હી પબ્લિક સ્કૂલનો ખાળકૂવો ઉભરાતા રહીશો પરેશાન | Residents are worried as the wel…

2 months ago
જામનગરના જોડિયા ભૂંગામાં દસ વર્ષની માસુમ બાળકીને બે શ્વાનોએ બચકા ભર્યા | A ten year old innocent gir…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News