gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા ‘વોર’ | rajkot pi…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા ‘વોર’ | rajkot pi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parshottam Pipaliya Vs Rambhai Mokariya : રાજકોટના રાજકારણમાં અને સામાજિક વર્તુળોમાં જાણીતા એવા સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મામલો ગરમાયો છે, જેના પગલે રાજકોટમાં ‘સોશિયલ મીડિયા વોર’ની સ્થિતિ સર્જાઈ છે.

સમગ્ર વિવાદની શરૂઆત પરષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટથી થઈ હતી, જેમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ ‘કટકીખોર’ પદાધિકારી પર આકરા પ્રહારો કર્યા હતા. પીપળીયાએ દાવો કર્યો હતો કે આ પદાધિકારીએ રાજકોટની પંચવટી સોસાયટીમાં પાંચ કરોડ પચાસ લાખ રૂપિયાની મિલકત ખરીદી છે.

રામ મોકરિયાનો વળતો જવાબ, વોરની શરૂઆત

પરષોત્તમ પીપળીયાની આ પોસ્ટ બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વળતો જવાબ આપ્યો હતો, જેના પગલે બંને દિગ્ગજો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો.

રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા 'વોર' 2 - image

પરષોત્તમ પીપળીયાના આકરા આક્ષેપો

પરષોત્તમ પીપળીયાએ રામ મોકરિયાને સંબોધીને કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘રામભાઈ આપના પક્ષમાં કોણ કૌભાંડીયા છે તે આપ સારી રીતે જાણો છો, મારા મોંમા આંગણા નાખવાનું રહેવા દો. હા એટલુ ચોક્કસ કે આપ અણીશુદ્ધ પ્રમાણીક છો પરંતુ કોણ ભ્રષ્ટાચારી છે તે આપની જાણમાં ન હોય તો તે આપની નાદાનિયત છે.’

તેમણે મહાનગરપાલિકાના એક કથિત ઉચ્ચ પદાધિકારીને ‘કટકીનો બેતાજ બાદશાહ કોર્પોરેટર’ કહીને આક્ષેપ કર્યો હતો કે, જેનો રેકોર્ડ ‘સૌથી ઓછા બોલમા (સમય)મા લાંચની સદીઓ ફટકારવાનો છે કે જે સબ જમીન ઠાકોરની માનનારો છે તે આપ પણ જાણો છો અને આખુ રાજકોટ પણ જાણે છે.’ પીપળીયાએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, ‘બીજુ ઠીક પણ ઓલા સાત કરોડની રકમ હપ્તે હપ્તે ભુલવાના હપ્તા પુરા થયા કે નહી?’

બેંક કૌભાંડનો ઉલ્લેખ કરી આપી સફાઈ

પરષોત્તમ પીપળીયાએ પોતાના પર લાગેલા આક્ષેપોના જવાબમાં 20 વર્ષ પહેલાની એક બેંકની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘આ બાબત 20 વરસ પહેલાની છે અને ત્યારે બેંકમાં હું ક્લાર્ક હતો. તેમ છતાં બેંકના દરેક કૌભાંડીયાઓને જેલ ભેગા કરવામાં આવ્યા, તમામ પાસેથી વસુલાત કરવામા આવી, મની લોન્ડરિંગના દાવાઓ કરવામાં આવ્યા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ને તપાસ કરી જવાબદારો સામે અમદાવાદ મુકામે કાર્યવાહી ચાલુ છે તે અમોએ ખરા અર્થમાં ચરમબંધીઓને છોડયા નથી.’

તેમણે ઉમેર્યું હતું કે તે વખતે બેંકના બોર્ડના સભ્યો નિર્દોષ હોવાથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી અને બોર્ડે સાક્ષી તરીકે જુબાની આપી આરોપીઓને સજા કરાવવામાં મદદ કરી હતી. હાલમાં આ બંને દિગ્ગજો તરફથી કરવામાં આવેલા આક્ષેપોના લીધે રાજકોટના રાજકીય અને સામાજિક માહોલમાં ગરમાવો લાવી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…
GUJARAT

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

March 28, 2026
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…
GUJARAT

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

March 28, 2026
Next Post
વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in…

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in...

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો | A vendor was…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો | A vendor was...

જામનગર શહેરમાં દિવાળીના પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતોને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ | Historical buildi…

જામનગર શહેરમાં દિવાળીના પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતોને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ | Historical buildi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ…

જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ…

10 months ago
ઉ. ભારતમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ : 300 ફ્લાઈટ રદ | Deadly cold dense fog in North India: 300 flight…

ઉ. ભારતમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ : 300 ફ્લાઈટ રદ | Deadly cold dense fog in North India: 300 flight…

3 months ago
રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

1 month ago
દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who kill…

દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who kill…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News