gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમે તમારી કચેરીમાં આ રીતે વેરો ઉઘરાવવા આવીએ છીએ ?! | We come to your office to collect taxes like th…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
અમે તમારી કચેરીમાં આ રીતે વેરો ઉઘરાવવા આવીએ છીએ ?! | We come to your office to collect taxes like th…
2
VIEWS
Share on FacebookShare on Twitter

તમે અમારા પ્રિમાઈસીસમાં હેલ્મેટ-હેલ્મેટ કરો છો તો : રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં હેલ્મેટના કેસો કરવા પહોંચેલી ટ્રાફિક પોલીસ સાથે સ્ટેન્ડિંગ ચેરમેનને જીભાજોડી

 રાજકોટ, : રાજકોટમાં એક સમયે કોઈપણ ભોગે ફરજિયાત હેલ્મેટની અમલવારી કરાવવા માટે પોલીસે કમર કસી લીધી હતી. પરંતુ આખરે ગાંધીનગરથી આદેશ આવતાં પોલીસે પીછેહટ કરવી પડી હતી. આમ છતાં પોલીસ  હેલ્મેટને ભૂલી ન હતી. 

સરકારી કચેરીઓમાં સમયાંતરે પોલીસ હેલ્મેટની ડ્રાઈવ કરતી રહી હતી. અમુક વાહનચાલકોને પણ હેલ્મેટના મેમા મળતાં રહ્યા હતા. ગયા મહિને હેલ્મેટના કેસો ઓછા થતાં આજે ટ્રાફિક પોલીસ કોર્પોરેશન કચેરીમાં કેસો કરવા માટે પહોંચી ગઈ હતી. 

જે અંગેની જાણ થતાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પહોંચ્યા હતા અને ટ્રાફિક પોલીસ સાથે જીભાજોડી કરી હતી. તેમણે પોલીસને કહ્યું કે તમારે કેસો કરવા હોય તો કોર્પોરેશન ચોકમાં જાવ, આ રીતે અમારા પ્રિમાઈસીસને ટાર્ગેટ કરવું વ્યાજબી નથી, અમે વેરા ઉઘરાવવા માટે આ રીતે તમારી કચેરીએ ધામા નાખતા નથી ! 

જોકે કહે છે કે ટ્રાફિક પોલીસ માની ન હતી. આખરે પોલીસ  કમિશનર પાસે મામલો પહોંચતાં ટ્રાફિક પોલીસની કોર્પોરેશન કચેરીમાંથી રૂખસદ થઈ હતી. ટ્રાફિક બ્રાંચના સૂત્રોએ એકલા કોર્પોરેશન કચેરીમાં નહીં પરંતુ અન્ય જગ્યાએ પણ એક-બે કલાક માટે આ ડ્રાઈવ યોજયાનો બચાવ કર્યો હતો.  આ અગાઉ પણ સમયાંતરે  કોર્પોરેશન કચેરીમાં પોલીસે અરજદારો અને પદાધિકારીઓને દંડતાં ઉહાપોહ થયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
કચ્છનું છારી ઢંઢ પંખી અભ્યારણ્યને વૈશ્વિક ઓળખ : રામસર સાઈટ જાહેર | Kutch’s Chhari Dhandh Bird Sanctu…

કચ્છનું છારી ઢંઢ પંખી અભ્યારણ્યને વૈશ્વિક ઓળખ : રામસર સાઈટ જાહેર | Kutch's Chhari Dhandh Bird Sanctu...

ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરનું મોત | Driver dies after luxury bus rams in…

ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરનું મોત | Driver dies after luxury bus rams in...

દુષ્કર્મના પ્રયાસનો વૃદ્ધાએ પ્રતિકાર કરતાં હત્યા, લૂંટ:લાશ કૂવામાં ધકેલી | Elderly woman resists rap…

દુષ્કર્મના પ્રયાસનો વૃદ્ધાએ પ્રતિકાર કરતાં હત્યા, લૂંટ:લાશ કૂવામાં ધકેલી | Elderly woman resists rap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki…

7 months ago
જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ…

2 years ago
અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત, કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ | amba…

4 months ago
જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News