gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(્પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, સોમવાર

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવી જાહેર કરેલી ઓમ્બ્ડુસમાન સ્કીમ ૨૦૨૫ હેઠળ બેન્ક ખાતેદારો અને બેન્ક સાથે નાણાંકીય વહેવાર કરનારાઓ તેમની ફરિયાદ ઓમ્બ્ડુસમાનને કરી શકશે. આ યોજના પહેલી નવેમ્બરથી અમલમાં આવી જશે.  જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને રાજ્ય સહકારી બેન્ક સામે પણ આ યોજના હેઠળ ઓમ્બ્ડુસમાનને ફરિયાદ કરી શકાશે. આ ફરિયાદ ઓનલાઈન કરવાની રહેશે. આ ફરિયાદ પર કરવાની રહેશે. ફરિયાદ ઓનલાઈન જ કરવાની રહેશે. ફરિયાદની રિસિપ્ટ પણ ઓનલાઈન જ મળી જશે. આ ફરિયાદનો ઉકેલ ૩૦ દિવસમાં લાવી દેવો બેન્કો માટે ફરજિયાત છે. ખાતેદારનો સિબિલ રેકોર્ડ ખરાબ કર્યો હોય કે પછી સિબિલ રેકોર્ડમાં સુધારો ન કરતી હોય તો તેને લગતી ફરિયાદ પણ ખાતેદારો કરી શકશે

આ બેન્કો વ્યાજનો દર સમયસર ન ઘટાડવાને લગતી, હોમલોનને લગતી, મૃતક ખાતેદારના ખાતામાં પડેલી રકમ તેમના સ્વજનોનેસમયસર ન આપી હોય, મૃતકોના સ્વજનોને આપેલી રકમ પર ચૂકવવા પાત્ર વ્યાજ કરતાં ઓછું વ્યાજ ચૂકવ્યું હોય, ચેકની રકમ અન્ય કોઈ ખાતામાં જમા આપી હોય સહિતના મુદ્દાઓને લગતી ફરિયાદ કરી શકાશે. બેન્કે લોન પ્રોસેસિંગ માટે જરુર કરતાં વધારે ચાર્જ લીધા હોય તો તેને માટેની ફરિયાદ પણ ઓમ્બ્ડુસમાન ૨૦૨૫ યોજના હેઠળ કરી શકાશે. ટૂંકમાં બેન્ક દ્વારા આપવાની સેવામાં કોઈપણ પ્રકારની ક્ષતિ રાખવામાં આવી હોય તો તેને લગતી ફરિયાદ બેન્કોમાં કરી શકાશે. બેન્કો તેનો ઉકેલ ૩૦ દિવસમાં ન આપે તો ઓમ્બ્ડુસમાન ૨૦૨૫ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરી શકાશે.

બેન્કના ખાતેદારોની તમામ તકલીફો કે ફરિયાદ મળ્યાનો ૩૦ દિવસમાં ઉકેલ લાવવાનું બેન્કો માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.રિઝર્વ બેન્કની આ યોજના હેઠળ ખાતેદારને કોઈ આર્થિક નુકસાની થઈ હશે તો તે બેન્કોને ભરપાઈ કરવાની ફરજ પાડવામાં આવશે. તેને માટે બેન્કોને કરવા પાત્ર દંડની રકમ રૃા. ૨૦ લાખથી વધારીને ૩૦ લાખની કરી દેવામાં આવી છે. રિઝર્વ બેન્ક તો ઇચ્છે છે કે બેન્ક સામે આવતી ફરિયાદોનો બેન્કના સ્તરે જ ઝડપથી ઉકેલ આવી જવો જોઈએ. 

રિઝર્વ બેન્કની પ્રસ્તુત યોજના ગ્રામીણ વિસ્તારના અને અર્ધ શહેરી વિસ્તારના ખાતેદારોને મજબૂત સલામતી પૂરી પાડશે.  બેન્ક દ્વારા નિર્ધારિત ૩૦ દિવસમાં ફરિયાદનો ઉકેલ ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં ખાતેદારને પડનારી તકલીફ માટ ેતેમને આપવાનું થતું વળતર રુ. ૧ લાખથી વધારીને રૃા. ૩ લાખ કરી દેવામાં આવ્યું છે. આમ આ યોજના હેઠળ ઓછા ખર્ચે પારદર્શકતા સાથે અને કોર્ટ કેસની વરસો લાંબી જફા કર્યા વિના જ ખાતેદારોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સ્કીમ હેઠળ આવેલી ફરિયાદો અને તેના નિરાકરણ અંગેનો વાર્ષિક અહેવાલ રિઝર્વ બેન્કે દર વર્ષે જાહેર કરવાનો રહેશે. તેનાથી ગ્રાહકોની સમસ્યા ઉકેલવાની વ્યવસ્થા કેટલી સંગીન છે તેનો અંદાજ પણ આવી શકશે. રિઝર્વ બેન્કે ઓમ્બ્ડુસમાન ૨૦૫ યોજનાનો મુસદ્દો જાહેર કરી દેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો…: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in …

આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો...: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in ...

વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો | Uproar as employee…

વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો | Uproar as employee...

બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કયા ડ્રાય ફ્રૂટ્સને કેટલી મિનિટ પલાળીને ખાવાથી મળે છે બમણો ફાયદો? જાણો રીત | best way to eat dry fruits soaking time and benefits

7 months ago
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી | GUJCET 2026 exam date anno…

GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી | GUJCET 2026 exam date anno…

11 months ago
ડભોઈ રેલવે સ્ટેશન પર બ્લોકના કારણે ચાર ટ્રેનો રદ્દ | Four trains cancelled due to block at Dabhoi ra…

ડભોઈ રેલવે સ્ટેશન પર બ્લોકના કારણે ચાર ટ્રેનો રદ્દ | Four trains cancelled due to block at Dabhoi ra…

7 months ago
બેન્ક ખાતા ભાડે આપનારને દર મહિને રૂા. 10,000 મળતા હતા | The bank account lessor was getting Rs 10 00…

બેન્ક ખાતા ભાડે આપનારને દર મહિને રૂા. 10,000 મળતા હતા | The bank account lessor was getting Rs 10 00…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News