gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam Election Result : પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરાલા, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો એકમાં કોંગ્રેસ અને એકમાં અભિનેતા થલાપતિ વિજયની પાર્ટીની જીત થઈ છે. આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં સૌથી મોટો ઝટકો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. આપની એવી શરમજનક સ્થિતિમાં મુકાયુ છે કે, તેને એક ટકાથી પણ ઓછા મત ળ્યા છે.

આસામમાં કેજરીવાલની પાર્ટી ઊંધા માથે પછડાઈ

આસામમાં કુલ 126 વિધાનસભા બેઠકો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ માત્ર 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. AAPએ ભાજપ પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરીને એવા સંકેત આપ્યા હતા કે, પાર્ટી આસામના ચૂંટણી જંગમાં પહેલેથી જ તૈયાર છે. કેજરીવાલની પાર્ટીએ જે ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, તેઓને રાજ્યમાં કે રાષ્ટ્રીયસ્તરે ખાસ કોઈ ઓળખતું નથી, પરંતુ તે ઉમેદવારો હાથમાં ઝાડુ લઈને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના વિજનને આગળ વધારી રહ્યા હતા.

આ પણ વાંચો : મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસ અને આસામમાં ભાજપ

AAPને નોટાથી પણ ઓછા મત

આસામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાસ પ્રભાવ દેખાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. બપોર સુધીમાં આપને માત્ર 0.13 ટકા મત મળ્યા છે. જ્યારે રાજ્યમાં નોટાને 1.30 ટકા મળ મળ્યા છે. લગભગ ભાજપે રાજ્યમાં 40 ટકા વોટ શેર મેળવીને પ્રચંડ જીત મેળવી છે.

3 રાજ્યમાં ભાજપ, 1માં કોંગ્રેસ, 1માં TVK

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (TMC)ને મોટી પછળાટ આપીને કમળ ખીલ્યું છે, તો તમિલનાડુમાં પહેલી વખત ચૂંટણી લડનાર અભિનેતા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમે (TVK) રાજ્યની સત્તા સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત કેરલમમાં કોંગ્રેસના ગઠબંધન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ સીપીઆઈએમની આગેવાની હેઠળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) પાસેથી સત્તા આંચકી લીધી છે. જ્યારે આસામમાં અને પુડુચેરીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.

આ પણ વાંચો : આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયા પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, જાણો ભાજપની જીતના 5 કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…
INDIA

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

June 18, 2026
‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …
INDIA

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

June 18, 2026
‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’, PM મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન | PM Modi In Paris: I…
INDIA

‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’, PM મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન | PM Modi In Paris: I…

June 18, 2026
Next Post
ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો…’, સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s…

ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો...', સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s...

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા 'કિંગ': હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય...

1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસ: ટાડા કોર્ટે 12 આરોપીને ફટકારી સજા, દાઉદ હતો ‘માસ્ટર માઈન્ડ’ | 199…

1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસ: ટાડા કોર્ટે 12 આરોપીને ફટકારી સજા, દાઉદ હતો 'માસ્ટર માઈન્ડ' | 199...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ …

ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ …

11 months ago
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused of murdering youth in Kalali village arrested

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused of murdering youth in Kalali village arrested

6 days ago
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79333 થી 76333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79333 and 76333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79333 થી 76333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79333 and 76333 in the…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News