gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ | Video of coc…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ | Video of coc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Food Safety : સુરત પાલિકાના ફુડ વિભાગે દિવાળી પહેલા મીઠાઈના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. જોકે, આ કામગીરી દરમિયાન ઘોડદોડ રોડની એક મીઠાઈની દુકાનમાં મિઠાઈ પર વંદો ફરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આક્ષેપ એવા થઈ રહ્યું છે કે ફૂડ વિભાગે કાર્યવાહી કરવાના બદલે દુકાનદારનું ધ્યાન દોરીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આજની કામગીરી દરમિયાન પાલિકાના ફૂડ વિભાગે જુદા જુદા વિસ્તારમાં મીઠાઈનું વેચાણ કરતી દુકાનો પર દરોડા પાડી સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. 

સુરતમાં આગામી દિવસમાં દિવાળીનો તહેવાર છે અને દિવાળીમા મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. જોકે, ગ્રાહકોને મળતી આ મીઠાઈ આરોગ્યપ્રદ છે કે નહીં તેની ચકાસણી માટે પાલિકાના ફુડ વિભાગ દ્વારા ટીમ બનાવી જુદા જુદા વિસ્તારોમાં મીઠાઈની દુકાનો પર સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન ઘોડદોડ રોડની એક મીઠાઈની દુકાનમાં આરોગ્ય વિભાગની ટીમ હાજર હતી ત્યારે જ મીઠાઈની ટ્રે પર વંદો ફરતો જોવા મળ્યો હતો.  તેની સાથે એવા આક્ષેપ થઈ રહ્યાં છે કે આ ઘટના બાદ પાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ પગલાં ભરવાના બદલે વેપારીનું ધ્યાન દોરી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. 

આજના દરોડા દરમિયાન પાલિકાની ટીમે જુદા જુદા વિસ્તારમાંથી મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે ફુડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યાં ચકાસણી દરમિયાન નમૂના ફેલ જશે તો પગલાં ભરવામાં આવશે તેવી વાત કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ | Qatar Airways Flight Makes Emer…

કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ | Qatar Airways Flight Makes Emer...

23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો! મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો ‘સાધુ’ | After 23 Years Morbi Mur…

23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો! મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો 'સાધુ' | After 23 Years Morbi Mur...

અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for…

અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો, ભાજપે કહ્યું- ’64 વર્ષે ગુજરાત યાદ આવ્યું…’ | Co…

1 year ago
૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes …

સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco…

અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે | ahmedabad airport gold sei…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News