gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Israel Fire In Gaza : ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયું હોવા છતાં ઈઝરાયલી સેનાએ મંગળવારે ઉત્તરી ગાઝામાં ગોળીબાર કર્યો છે, જેમાં ગાઝાના આરોગ્ય અધિકારીઓ જણાવ્યા મુજબ, બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા છ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે.

ઈઝરાયલી સેનાએ ઘટના અંગે શું કહ્યું?

ઈઝરાયલી સેનાએ ઘટના અંગે કહ્યું છે કે, કેટલાક શંકાસ્પદ લોકો સુરક્ષા દળો પાસે આવી રહ્યા હતા, તેથી તેમણે બચાવમાં ગોળીબાર કર્યો છે. સેનાએ કહ્યું કે આ લોકો પીળી રેખા પાર કરીને ઈઝરાયલી સૈનિકો પાસે પહોંચ્યા હતા, જે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે. સેનાએ એક્સ પર લખ્યું છે કે, ‘આજે (મંગળવાર) કેટલાક શંકાસ્પદ લોકો પીળી રેખા પાર કરીને આઈડીએફના સૈનિકો પાસે પહોંચ્યા હતા, જે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે. અમે શંકાસ્પદોને દુર કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓએ અમારી વાત માની ન અને અમારી નજીક આવી રહ્યા હતા, તેથી ખતરાને દૂર કરવા માટે અમે તેમના પર ગોળીબાર કર્યો હતો. ગાઝાના રહેવાસીઓ નિર્દેશોનું પાલન કરે અને ક્ષેત્રમાં તહેનાક સૈનિકો નજીક ન પહોંચે.’

⭕️ Earlier today, several suspects were spotted crossing the yellow line and approaching IDF troops in northern Gaza, a clear violation of the agreement.

After multiple attempts to distance them, the suspects refused to comply, prompting troops to open fire to remove the threat.…

— Israel Defense Forces (@IDF) October 14, 2025

આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 10થી 12ના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના

યુદ્ધવિરામ હેઠળ બંધકોની અદલાબદલીના એક દિવસ બાદ ગાઝામાં ગોળીબાર

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવી દીધું છે. આ કરાર હેઠળ હમાસે 20 ઈઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે, જ્યારે ઈઝરાયલે 154 પેલેસ્ટાઈની કેદીઓને મુક્ત કર્યા છે. આ ઘટનાના એક દિવસ બાદ ઈઝરાયલી સેનાએ ગાઝામાં ગોળીબાર કર્યો છે. ઈઝરાયલ પાસે કુલ 1900થી વધુ પેલેસ્ટાઈનીઓ કેદ છે, જેમાંથી 154ને મુક્ત કર્યા છે. એક અધિકારીએ કહ્યું કે, યુદ્ધવિરામના કરાર મુજબ મુક્ત કરાયેલા કેદીઓને ત્રીજા દેશમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…

રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami...

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br...

મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા

મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉડતા ભાવનગર : શહેર-જિલ્લામાં છેલ્લા 6 માસમાં લાખોની કિંમતનું ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો | Drugs and mar…

ઉડતા ભાવનગર : શહેર-જિલ્લામાં છેલ્લા 6 માસમાં લાખોની કિંમતનું ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો | Drugs and mar…

8 months ago
મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from…

મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from…

3 months ago
વક્ફ બિલને સમર્થન જેડીયુને ભારે પડ્યું, એકસાથે 15 મુસ્લિમ નેતાઓએ રાજીનામાં ધર્યા | motihari jdu 15 m…

વક્ફ બિલને સમર્થન જેડીયુને ભારે પડ્યું, એકસાથે 15 મુસ્લિમ નેતાઓએ રાજીનામાં ધર્યા | motihari jdu 15 m…

12 months ago
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ | Delhi Car Blast Case Red Colou…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ | Delhi Car Blast Case Red Colou…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News