gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રીરામ બોલવાના મુદ્દે ઝઘડો થતા હોબાળો | students clash over jay shri ram in vi…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રીરામ બોલવાના મુદ્દે ઝઘડો થતા હોબાળો | students clash over jay shri ram in vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલી વિદ્યા મંદિર સ્કૂલમાં તા.૧૩ ઓકટોબર, સોમવારના રોજ વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રી રામ બોલવાના મુદ્દે હોબાળો મચી ગયો હતો.સ્કૂલ સંચાલકોએ હિન્દુ વિદ્યાર્થીઓના વાલીઓ અને અન્ય ધર્મના  વિદ્યાર્થીના વાલીને સ્કૂલમાં બોલાવ્યા હતા.એ પછી પણ સ્થિતિ થાળે પડે તેમ નહીં લાગતા વારસિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ આજે સ્કૂલ ખાતે પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો.આગેવાનો તથા પાંચ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ કહ્યું હતું કે,  વિદ્યાર્થીઓ એક બીજાને મળીને જય શ્રી રામ કહેતા હતા ત્યારે અન્ય ધર્મના વિદ્યાર્થીએ વાંધો ઉઠાવ્યો હતો અને સ્કૂલ સંચાલકોએ આ વિદ્યાર્થીની તરફેણ કરીને વિદ્યાર્થીઓને જય શ્રી રામ બોલતા અટકાવ્યા હતા.જો વિદ્યાર્થીઓ ભારતમાં જય શ્રી રામ નહીં બોલે તો ક્યાં બોલશે? ઉલટાનું સંચાલકોએ પોલીસ પાસે લઈ જઈને વિદ્યાર્થીઓ પાસે લેખિત માફી મંગાવી છે.

બીજી તરફ પોલીસે કહ્યું હતું કે, સામાન્ય બાબતે  ઝઘડો થયો હતો.બંને પક્ષના વાલીઓને બોલાવીને  બાંયધરી પત્ર લખાવવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

Next Post
ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud...

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra's Signal Phali...

શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply…

શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…

6 months ago
સિહોર પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | A man raped a girl from Sehore parish

3 weeks ago
આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…

4 months ago
અંગત પળોના વીડિયો વાયરલ કરનાર નડિયાદ તાલુકાના પ્રેમીને 3 વર્ષની સજા | Nadiad taluka lover sentenced …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News