gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી લોકોને ઇન્વેસ્ટ માટે લલચાવી આરોપીઓ મોટા નફાની લાલચે રોકાણ કરાવી છેતરપિંડી કરતા  હતા. આ ગુનામાં એક આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ દિલ્હીથી પકડી લાવી છે. 

હરણી રોડ સન એંટલિયામાં રહેતા સિનિયર સિટિઝન અજયકુમાર હરિપ્રસાદ ભટ્ટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફેસબૂક પર શેર માર્કેટની લિંક પર ક્લિક કર્યા પછી ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી  તેમાં મારી વિગતો અપલોડ કરી હતી. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી ફોરેક્સ ટ્રેડિંગ કરવા માટે અલગ – અલગ એકાઉન્ટમાં ટૂકડે ટૂકડે ૨૩.૩૫ લાખ રૃપિયા ભર્યા હતા. તેમાં મોટી રકમ  પ્રોફિટ તરીકે દર્શાવી હતી. પરંતુ, તેમાંથી રૃપિયા વિડ્રો થતા નહતા. આ ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સની મદદથી આરોપીનું લોકેશન દિલ્હીનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસની એક ટીમે દિલ્હી જઇ તપાસ કરતા આરોપી  સાવન પ્રવિણકુમાર ખરબન્દા (રહે. ટાગોર ગાર્ડન, વેસ્ટ દિલ્હી) મળી આવ્યો હતો. જેથી, પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ૬૯ મોબાઇલ, એક લેપટોપ, ૩૫ ચેક બૂક, ૭૨ રબર સ્ટેમ્પ,૩ આધાર કાર્ડ, ૩ રાઉટર, ૩૮ ડેબિટ કાર્ડ, બે કોમ્પ્યુટર અને ૩૭ પાનકાર્ડ કબજે કર્યા છે. આરોપી પાસેથી ૧૦૦ થી વધુ બેંક ખાતાની વિગતો મળી છે. જેમાં કરોડો  રૃપિયાના ટ્રાન્જેક્શન થયા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઇ આવ્યું છે. આરોપી પાસેથી ૧૬૦ થી વધુ જી મેલ એકાઉન્ટની વિગતો મળી છે. તેમજ ૧૦૦ થી વધુ સીમકાર્ડ પણ મળ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra's Signal Phali...

શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply…

શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply...

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast…

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન મોસમમાં એપ્રિલ સુધી 4.24 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ | 4 24 lakh tonnes of sugar exported till …

1 year ago
‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

5 months ago
ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા | Six accused arrested for obstructing the …

10 months ago
અમદાવાદ ટ્રાફિક પોલીસે એક દિવસમાં રોંગ સાઇડના બે હજાર નોંધ્યા | ahmedabad traffic police collected 3…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News