gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાપાલિકાના કેટલાક કર્મચારીઓ માટે ભાજપે 3 વર્ષમાં ફરી બઢતીના નિયમમાં ફેરફાર કર્યાની ચર્ચા | Discussi…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
મહાપાલિકાના કેટલાક કર્મચારીઓ માટે ભાજપે 3 વર્ષમાં ફરી બઢતીના નિયમમાં ફેરફાર કર્યાની ચર્ચા | Discussi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 64 ઠરાવ મંજૂર કરાયા 

– લ્યો બોલો, મહાપાલિકામાં વર્ગ ૧-ર ના કર્મચારીઓને બઢતી આપવા હવે સ્નાતકની જરૂર નહીં, અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરાયો અને કારણો પણ જાહેર ન કર્યા 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં આજે મંગળવારે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી હતી, જેમાં તમામ ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી અને બે ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરવામાં આવ્યા હતાં. મહાપાલિકાના કેટલાક કર્મચારીઓને બઢતી આપવા માટે ભાજપે નિયમમાં ફેરફાર કર્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

મહાપાલિકાના હોલ ખાતે આજે મંગળવારે સાંજે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં જુદા જુદા ઠરાવ અંગે સમીક્ષા કર્યા બાદ કુલ ૬૪ ઠરાવને બહાલી આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના વર્ગ ૧-ર ના કર્મચારીઓને બઢતી આપવા માટે નિયમમાં ફેરફાર કરવામાં આવેલ છે અને હવે કર્મચારીઓને બઢતી આપવામાં સ્નાતકની જરૂરીયાત રહેશે નહીં. ધો-૧૦-૧ર પાસ કર્મચારીઓને પણ વર્ગ ૧-ર માં બઢતી આપવામાં આવશે. મહાપાલિકાએ ગત વર્ષ ર૦ર૩ માં બઢતીના નિયમમાં ફેરફાર કરી સ્નાતક કર્યુ હતુ અને હવે ફરી અચાનક બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવતા ચર્ચાનો દૌર જામ્યો છે. મહાપાલિકાના કેટલાક ચોક્કસ કર્મચારીને બઢતી આપવા માટે સત્તાધારી ભાજપે નિયમમાં ફેરફાર કર્યા હોવાનુ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે. આ ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ શું કામ કરવામાં આવ્યો ? તેના કારણો પણ ચેરમેને જણાવ્યાં ન હતા તેમ સુત્રોએ જણાવેલ છે. 

ઉપરાંત દિવાળી પર્વમાં સરકારની સૂચના અનુસાર કમિશનરે રજા જાહેર કરી છે તેની હકીકત જાહેર કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં લાઈટીંગ, પેવીંગ બ્લોક, આરસીસી રોડ, પેવર રોડ સહિતના રૂા. પર.૯૪ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતાં. 

વિદ્યાર્થીની અવસાન સહાય વધારીને રૂા. 40 હજાર કરાઈ 

ભાવનગર મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં કોઈપણ વિદ્યાર્થીનું આકસ્મિક-કુદરતી અવસાન થાય તો રૂા. ર૦ હજાર અવસાન સહાય આપવામાં આવતી હતી પરંતુ આજે સ્ટેન્ડિંગ કમિટિમાં અવસાન સહાય હવે રૂા. ૪૦ હજાર આપવા નિર્ણય કરવામાં આવેલ છે. 

આખલોલ જકાતનાકા પાસે નાઈટ શેલ્ટર બનાવવા રૂા. 14.83 કરોડનો ખર્ચ કરાશે 

ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ ફુલસર-ર (એ) અંતિમ ખંડ-ર૩ ની જગ્યામાં નાઈટ શેલ્ટરનું બાંધકામ કરવાના કામ માટે રૂા. ૧૪.૮૩ કરોડનો ખર્ચ કરાશે. આ બાબતે લાંબી ચર્ચા ચાલી હતી અને નાઈટ શેલ્ટર બનાવવા આટલો મોટો ખર્ચ કરાતા સવાલો પણ ઉઠી રહ્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
આણંદના હાડગુડનો બુટલેગર 5 જિલ્લામાંથી તડીપાર | Bootlegger from Hadgud Anand flees from 5 districts

આણંદના હાડગુડનો બુટલેગર 5 જિલ્લામાંથી તડીપાર | Bootlegger from Hadgud Anand flees from 5 districts

ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand ...

નડિયાદના વૃદ્ધનો પગના દુઃખાવાથી કંટાળી નહેરમાં ઝંપલાવી આપઘાત | An elderly man from Nadiad committed …

નડિયાદના વૃદ્ધનો પગના દુઃખાવાથી કંટાળી નહેરમાં ઝંપલાવી આપઘાત | An elderly man from Nadiad committed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’

CM યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું- ‘હિન્દુઓ પાસેથી શીખો’

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
VIDEO : હરિયાણામાં ભયાનક ધડાકો, ઘરમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચારના મોત, એક ગંભીર | Haryana : Four …

VIDEO : હરિયાણામાં ભયાનક ધડાકો, ઘરમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચારના મોત, એક ગંભીર | Haryana : Four …

1 year ago
ફાર્મા, રિયાલ્ટી શેરોમાં આકર્ષણ પાછળ સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળી 81442 | Sensex rises 444 points to 81…

ફાર્મા, રિયાલ્ટી શેરોમાં આકર્ષણ પાછળ સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળી 81442 | Sensex rises 444 points to 81…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News