gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | Goa Agricul…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | Goa Agricul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Goa CM Ravi Naik Passes Away: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું આજે 79 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો, જેના કારણે તેમનું નિધન થઇ ગયું. 

હાર્ટ એટેક આવતા નિધન 

ભાજપના દિગ્ગજ નેતા રવિ નાઈક ગોવાની રાજધાની પણજીથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા તેમના નિવાસસ્થાને હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક તેમને પોંડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પરિજનો શોકમાં 

રવિ નાઈકના નિધનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના પરિવારમાં તેમની પત્ની, બે બાળકો, એક પુત્રવધૂ અને ત્રણ પૌત્ર-પૌત્રીઓ સહિત કુલ સાત સભ્યો છે. રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન નોંધનીય રહ્યું છે. ગોવાના મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી તરીકે તેમણે રાજ્યની સેવા કરી હતી. સ્વર્ગસ્થ રવિ નાઈકના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ 

વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે રવિ નાઈકના નિધનથી દુઃખી છું. તેઓ ગોવા સરકારમાં મંત્રી હતા. તેમને એક અનુભવી વહીવટકર્તા અને સમર્પિત લોકસેવક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે ગોવાના વિકાસની ગતિને સમૃદ્ધ બનાવી. તેઓ ખાસ કરીને વંચિતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકોને સશક્ત બનાવવા માટે અત્યંત ઉત્સાહી હતા. દુઃખની આ ઘડીમાં મારી સહાનુભૂતિતેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ૐ શાંતિ.

ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …
INDIA

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

May 31, 2026
બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…
INDIA

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

May 31, 2026
રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…
INDIA

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

May 31, 2026
Next Post
ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર | tet 1 exam …

ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર | tet 1 exam ...

NDAમાં બધું બરાબર નથી, દિગ્ગજ નેતાના રિસામણાં થતાં ભાજપના નેતાઓ મનાવવા પહોંચ્યા | all is not well in…

NDAમાં બધું બરાબર નથી, દિગ્ગજ નેતાના રિસામણાં થતાં ભાજપના નેતાઓ મનાવવા પહોંચ્યા | all is not well in...

અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત | Ahmedabad…

અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ | Agarias demand closure of Rann Bus School in Da…

દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ | Agarias demand closure of Rann Bus School in Da…

6 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

7 months ago
ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી

ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી

9 months ago
વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે, મેજર અને માઈનોર વિષયને લઈને ગુજરાત યુનિ.ની સ્પષ્ટતા | s…

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે, મેજર અને માઈનોર વિષયને લઈને ગુજરાત યુનિ.ની સ્પષ્ટતા | s…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News