gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી | gujarat nadiad bus f…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી | gujarat nadiad bus f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nadiad Bus Fire: રાજસ્થાનના જૈસલમેરમાં મંગળવારે (14 ઓક્ટોબર) બપોરે 57 મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે 20થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જોકે, આ ઘટનાના 24 કલાક પૂરા નથી થયા ત્યાં ગુજરાતના નડિયાદમાં પણ આવી જ એક ઘટના બની હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે, આ ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નહતી. 

આ પણ વાંચોઃ VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 20થી વધુના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના

ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી 2 - image

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલ્વે ઓવર બ્રિજ પર મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના બની હતી. પાવાગઢથી બાવળા તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે ભૂમેલ રેલ્વે ઓવર બ્રિજ પર બસમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી 3 - image

ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી

સદભાગ્યે, બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસને રોકી દીધી હતી અને તેમાં સવાર 20 થી 25 જેટલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી કોઈ મોટી જાનહાનિ ટળી અને મુસાફરોના જીવ બચી ગયા હતા. 

ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી 4 - image

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર

ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી આગ કેમ લાગી તે વિશે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ, આ ઘટનામાં લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
ડભોઇ તાલુકામાં માસુમ બાળકોને સીરપ ધરમપુરીના બોગસ ડોક્ટરે આપતા જીવ જોખમાયા | children in Dabhoi taluk…

ડભોઇ તાલુકામાં માસુમ બાળકોને સીરપ ધરમપુરીના બોગસ ડોક્ટરે આપતા જીવ જોખમાયા | children in Dabhoi taluk...

હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે | haddad mahapanchayat c…

હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે | haddad mahapanchayat c...

અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ: ત્રણ યુવકો દાઝ્યા, પીજી મુદ્દે સ્થાનિકોમાં રોષ | a…

અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ: ત્રણ યુવકો દાઝ્યા, પીજી મુદ્દે સ્થાનિકોમાં રોષ | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

2 months ago
ગાંધીનગરમાં લવ મેરેજના દોઢ વર્ષે પિયરીયા યુવતીને ઉઠાવી ગયા, પતિને માર્યો; એકની ધરપકડ | Married woman…

ગાંધીનગરમાં લવ મેરેજના દોઢ વર્ષે પિયરીયા યુવતીને ઉઠાવી ગયા, પતિને માર્યો; એકની ધરપકડ | Married woman…

10 months ago
શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી ,…

શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી ,…

12 months ago
NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News