gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા, જાણો ક્યારે યોજાઈ શકે છે શપથવ…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા, જાણો ક્યારે યોજાઈ શકે છે શપથવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 17 ઓક્ટોબરે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથવિધિ યોજાઈ શકે છે. આ મોટા ફેરફારના સંકેતો વચ્ચે રાજધાની ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર પહોંચવાના આદેશ

સંભવિત વિસ્તરણના પગલે ભાજપ દંડક કાર્યાલય દ્વારા તમામ ધારાસભ્યોને તાત્કાલિક બે દિવસમાં ગાંધીનગર આવી જવાની સૂચના આપી દેવામાં આવી છે. દિવાળીના તહેવાર નિમિત્તે વિસ્તારમાં ગયેલા મોટાભાગના ધારાસભ્યો હવે ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે.

કેબિનેટ બેઠક રદ?, મુખ્યમંત્રી આવતીકાલે મુંબઈના પ્રવાસે

મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે આજે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક પણ નથી મળી અને તેને રદ કરવામાં આવી હોવાની   ચર્ચા છે. હવે નવા મંત્રીમંડળની રચના બાદ જ કેબિનેટની બેઠક મળશે. રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મુંબઈના પ્રવાસે જઈ રહ્યા છે. હાલ ધારાસભ્યો સાથે કોઈ અધિકૃત સંવાદ કરવામાં આવ્યો નથી.

રાજ્યપાલ પ્રવાસ ટૂંકાવી પરત ફર્યા

બીજી તરફ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે (15 ઓક્ટોબર) રાત્રે જ ગાંધીનગર પરત ફરી રહ્યા છે, જે સૂચવે છે કે શપથવિધિની તારીખ હવે નજીક છે.

કોની વિદાય, કોની એન્ટ્રી? 10 મંત્રીઓની હકાલપટ્ટીના સંકેતો

સૂત્રોના મતે, નવા મંત્રીમંડળમાં અંદાજે 20 થી 22 સભ્યોને સ્થાન મળી શકે છે. જેમાંથી દસેક જેટલાં વર્તમાન મંત્રીઓની હકાલપટ્ટી થવાના સંકેતો મળી રહ્યા છે, જ્યારે પાંચેક મંત્રીઓ યથાવત્ રહેશે, પરંતુ તેમના ખાતા બદલાઈ શકે છે. જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, તેમના આવતીકાલે રાજીનામા લઈ લેવાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. રાજીનામાની પ્રક્રિયા પહેલાં કેન્દ્રીય સંગઠનના આગેવાન ગુજરાત આવશે.

આ પણ વાંચો: નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરુ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને રત્નાકરે દિલ્હીમાં રોકાણ કર્યું હતું. આ અહેવાલો વચ્ચે મુખ્યમંત્રીનો કૃષિ મહોત્સવનો કાર્યક્રમ પણ રદ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

June 24, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 24, 2026
ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
Next Post
‘યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો’, સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી | anyone harass…

'યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો', સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી | anyone harass...

બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા, જામનગરની કોર્ટનો ચુકાદો, જાણો શું છે…

બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા, જામનગરની કોર્ટનો ચુકાદો, જાણો શું છે...

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન…

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

11 months ago
ઈલેક્ટોરલ બોન્ડ રદ થયા બાદ પણ રાજકીય પક્ષોની ફન્ડિંગ 3 ગણી વધી, સૌથી વધુ ભાજપને ફાયદો | After Electo…

ઈલેક્ટોરલ બોન્ડ રદ થયા બાદ પણ રાજકીય પક્ષોની ફન્ડિંગ 3 ગણી વધી, સૌથી વધુ ભાજપને ફાયદો | After Electo…

6 months ago
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

1 month ago
જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવ…

જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News