gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો નવો કાર્યક્રમ | Change in A…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો નવો કાર્યક્રમ | Change in A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Devbhumi Dwarka News : ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે હજારો સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. તેવામાં આગામી દિવાળીના પવિત્ર તહેવારને લઈને સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરના દર્શન અને કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર 

20 ઓક્ટોબર, સોમવાર (દિવાળી)       

– મંગળા આરતી સવારે 5:30 વાગ્યે

– સ્નાન દર્શન સવારે 6:30 થી 7:30 વાગ્યે બંધ

– અન્નકૂટ ઉત્સવ (નિત્ય ક્રમ મુજબ)

– અનોસર દર્શન બંધ બપોરે 1 વાગ્યે

– ઉત્થાપન સાંજે 5 વાગ્યે 

– હાટડી દર્શન રાતે 8:15 વાગ્યે 

– શયન આરતી રાતે 9:45 વાગ્યે

આ પણ વાંચો: રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય

21 ઓક્ટોબર, મંગળવાર

– મંગળા આરતી: સવારે 6:30 વાગ્યે

– ગોવર્ધન પૂજા: સવારે 11:30 વાગ્યે

– અનોસર દર્શન બંધ: બપોરે 1 વાગ્યે

– અન્નકૂટ દર્શન: સાંજે 5 થી 7 વાગ્યા સુધી

– શયન આરતી રાત્રે 9:45 વાગ્યે

તમને જણાવી દઈએ કે, 22 ઓક્ટોબરના રોજ નૂતન વર્ષ અને 23 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…
GUJARAT

April 22, 2026
અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…

Next Post
વારસીયામાંથી રૂ.2.38 લાખનો દારૂ જપ્ત : પિતાની ધરપકડ, પુત્ર સહિત ત્રણ વોન્ટેડ | Liquor worth 2 38 lak…

વારસીયામાંથી રૂ.2.38 લાખનો દારૂ જપ્ત : પિતાની ધરપકડ, પુત્ર સહિત ત્રણ વોન્ટેડ | Liquor worth 2 38 lak...

વડોદરામાં પાણી પુરવઠાના સ્ત્રોત ખાતે સર્જાતી ખામીની દુરસ્તી કરવા રૂ.20 લાખ વધુ ચૂકવાશે | 20 lakh mor…

વડોદરામાં પાણી પુરવઠાના સ્ત્રોત ખાતે સર્જાતી ખામીની દુરસ્તી કરવા રૂ.20 લાખ વધુ ચૂકવાશે | 20 lakh mor...

ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીપળવા જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ગિરફ્તાર | Two people arrested with a car…

3 months ago
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા-દાંડિયા બજાર સોલાર બ્રિજ 27 માર્ચથી 8 એપ્રલ બંધ | akota solar br…

4 weeks ago
અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ | Human Skel…

4 months ago
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News