gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol
0
VIEWS
Share on FacebookShare on Twitter

બનાવ અંગે પોલીસે બે હુમલાખોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

કલોલ :  કલોલ ના પૂર્વમાં મંદિર આગળ રમી રહેલા છોકરાઓ વચ્ચે ઝઘડો
થતાં મામલો મારામારી માં પરિણમ્યો હતો બનાવ અંગે પોલીસે હુમલો કરનાર બે લોકો સામે
ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા
સલાટવાસમાં રહેતા રામુભાઈ મણિલાલ સલાટ નો દીકરો મંદિર આગળ રમી રહ્યો હતો ત્યારે
તેમના વાસમાં રહેતા મનોજભાઈ મથુરભાઈ ના દીકરા સાથે તેમના દીકરાને ઝઘડો થઈ ગયો હતો
જેથી રામુભાઇ આ બંનેને ઝઘડો ન કરવા માટે સમજાવી રહ્યા હતા ત્યારે મનોજભાઈ મથુરભાઈ
ના મકાન માલિક રણજીતજી બાબુજી દરબાર ત્યાં આવી ચડયા હતા અને તેઓએ મનોજના દીકરાનો
ઉપરાણું લઈને રામુભાઇ સલાટને ગાળો બોલી હતી આ દરમિયાન રણજીતસિંહ નો ભત્રીજો ભયલુજી
છનાજી દરબાર હાથમાં લોખંડનો પંચ પહેરીને આવ્યો હતો અને તેણે રામુભાઇને મોઢા ઉપર
પંચ મારી દીધો હતો આ હુમલામાં તેમને આંખના નજીકના ભાગે ઇજાઓ પહોંચતા તેમને સારવાર
માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે હુમલો કરનાર રણજીતજી
બાબુજી દરબાર અને ભયલુજી છનાજી દરબાર સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

Next Post
17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપ…

17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપ...

રોડ ક્રોસ કરીને ચોકલેટ લેવા જતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત | A child crossing the road to buy…

રોડ ક્રોસ કરીને ચોકલેટ લેવા જતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત | A child crossing the road to buy...

યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo…

યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ! | CM siddaramaiah u…

10 months ago
સુરતમાં મીઠાઈના વેપારીએ બનાવ્યો અનોખો છપ્પન ભોગ: થાળ ધરાવ્યા બાદ થાળીની મોટી આરતી તરીકે ઉપયોગ | Gane…

9 months ago
ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

7 months ago
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ સમિટમાં રૂ. 834 કરોડના એમઓયુ | MoU worth Rs 834 crores sign…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News