gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who kill…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who kill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : મોડી રાત્રે દારુ પીને ઘરે આવેલા પ્રેમી સાથે ઝઘડો થતાં તેનું
ગળુ દબાવી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલી મહિલાએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મૃતક મુકેશ પરમારને
તેના વિસ્તારમાં જ રહેતી કવિતા રાય સાથે પ્રેમ સબંધ હોઇ આ બન્ને મકેશના ભાઇ
દિનેશના ઘરે રહેવા માટે આવ્યા હતા. તા.૧ સપ્ટેમ્બરના રોજ મુકેશના કાકાની દીકરીનું
મૃત્યું થતા બન્ને ભાઇ તેની અંતિમવિધિમાં 
ગયા હતા અને મોડી રાત્રે બન્ને ઘરે આવ્યા હતા.મોડી રાત્રે ઘરે આવ્યા બાદ મુકેશે
બેડ રુમમાં સુઇ રહેલી કવિતાને જમાવનું કહેતા કવિતાએ મુકેશને તુ કેમ દારુ પીને
આવ્યો છે
? તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ સમયે દિનેશે વટ્ટે પડી સમજાવતા કવિતા અને મુકેશ તેના રુમમાં
સુઇ ગયા હતા. મોડી રાત્રે બે વાગે કવિતાએ દિનેશને જગાડયો હતો અને જણાવ્યું હતું કે
, મુકેશ
જાગતો નથી એટલે દિનેશે રુમમાં જઇ તપાસ કરતા તે જમીન પર પડેલો હતો.તેને સારવાર માટે
હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો હતો અને પીએમ રિપોર્ટમાં
મુકેશનું મોત ગળુ દબાવીને થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

કવિતાને પુછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, મુકેશ
દારુ પી આવતા તેને ગુસ્સો આવ્યો હતો એટલે તેણે ગળામાં દુપટ્ટો ભરાવી આંટી ચડાવી
ખચી રાખ્યો હતો એટલે મુકેશ બેભાન થઇ ગયો હતો. ઝપાઝપી દરમિયાન તેને પણ ગળામાં નખ
વાગ્યા હતા. પોલીસે આ બનાવમાં કવિતાની ધરપકડ કર્યા બાદ તેણે જામીન અરજી મુકતા
ન્યાયાધીશે કવિતાની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર | Four accused including three from Jaiswa…

જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર | Four accused including three from Jaiswa...

૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c…

૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c...

ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર, સુરેન્દ્રનગર SPને તપાસ સોંપવા હાઈકોર્ટનો આદેશ | Gujar…

ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર, સુરેન્દ્રનગર SPને તપાસ સોંપવા હાઈકોર્ટનો આદેશ | Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

3 months ago
ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ વધીને ચાર ટ્રિલિયન ડોલરને પાર | Global market cap of cryptocur…

ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ વધીને ચાર ટ્રિલિયન ડોલરને પાર | Global market cap of cryptocur…

1 year ago
૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br…

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br…

11 months ago
૧.૭૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 79 crore f…

૧.૭૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 79 crore f…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News