gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે | 141 quintals of tuv…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે | 141 quintals of tuv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલના શહેરમાં અનાજના ગોડાઉનમાં આવેલા 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાનો નમૂનો ફેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તંત્રે કાર્યવાહી કરીને દાળનું વિતરણ ન કરવા જણાવ્યું છે, જ્યારે આ તમામ જથ્થો જે-તે એજન્સીને પરત મોકલવામાં આવશે. 

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ગત 4 ઑક્ટોબર, 2025ના રોજ 141 ક્વિન્ટલ તુવેરદાળનો જથ્થો સંગ્રહ કરાયો હતો. સંગ્રહ કરાયેલો દાળનો જથ્થો તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં વિતરણ કરવાનો હતો. જોકે, નિયમ મુજબ ગોડાઉનમાં સ્ટોક કરાયેલ દાળનું અધિકારી દ્વારા સેમ્પલ લઈને ગાંધીનગર સ્થિત ફૂડ રિસર્ચ લેબ (FRL) કચેરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો. 

FRL ચેકિંગમાં તુવેર દાળનો નમૂનો ફેલ નીકળ્યો હતો. આ પછી તંત્રએ ગોડાઉનમાંથી આ તુવેર દાળનું વિતરણ ન કરવાની સાથે 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાને જે-તે એજન્સીને પરત મોકલવા જણાવ્યું હતું. 

આ પણ વાંચો: રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય

તમને જણાવી દઈએ કે, સપ્લાયર જોડેથી જે પણ ટ્રકમાં દાળ કે ચણાનો સ્ટોક ગોડાઉન ખાતે FRના સિલ સાથે આવે છે, તે સ્ટોક ગોડાઉનમાં ઉતાર્યા બાદ તેનું સેમ્પલ લઈ FRL કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. જો સેમ્પલ પાસ થાય તો તેની બીજી લીગલ ફોર્માલિટી પૂરી કરી સ્ટોક ઇશ્યુ કરવામાં આવે છે. પરંતુ સેમ્પલ ફેઇલ જણાય તો સ્ટોક સપ્લાયર બદલી આપે છે. જેમાં ફેઇલ સ્ટોકનું ઇશ્યુ ગોડાઉન ખાતેથી થતું નથી. રિપ્લેસમેન્ટ આવેલા સ્ટોકનું પણ ફરીથી સેમ્પલ લઈને FRL કચેરીમાં મોકલવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સેમ્પલના રિઝલ્ટના આધારે આગળની કાર્યવાહી કરવાની હોય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
બાંદ્રા-જયપુર અને વલસાડ-હિસાર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train between Bandra J…

બાંદ્રા-જયપુર અને વલસાડ-હિસાર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train between Bandra J...

ગુજરાત હાઈકોર્ટે ટુ-વ્હીલર રોંગ-સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી, સર્વે કરવાનો આપ્યો આદેશ | Gu…

ગુજરાત હાઈકોર્ટે ટુ-વ્હીલર રોંગ-સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી, સર્વે કરવાનો આપ્યો આદેશ | Gu...

યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી | The young man refused to accept the girl aft…

યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી | The young man refused to accept the girl aft...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…

રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…

6 months ago
સમગ્ર ભારતવર્ષમાં વિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટિ રૂદ્રયાગ મહામાળા સંપન્ન : 3 કરોડથી વધુ આહુતિ અ…

સમગ્ર ભારતવર્ષમાં વિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટિ રૂદ્રયાગ મહામાળા સંપન્ન : 3 કરોડથી વધુ આહુતિ અ…

3 months ago
પેટલાદના નાર ગામનો શખ્સ 4 ગ્રામ એમફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપાયો | A man from Nar village in Petlad was…

પેટલાદના નાર ગામનો શખ્સ 4 ગ્રામ એમફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપાયો | A man from Nar village in Petlad was…

8 months ago
મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News