gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગંદાના
પાણી રસ્તા પર રેલાતા રોગચાળો ફેલાવાની ભીતિ

ભૂગર્ભ
ગટરનું યોગ્ય રિપેરિંગ કામ હાથ ધરી રસ્તા પર રેલાતા ગંદા પાણીનો નિકાલ કરવા લોક
માંગ ઉઠી

લખતર – 
લખતર શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા રૃ.૧૧ કરોડથી વધુના
ખર્ચે ગટર લાઈન નાખવામાં આવી હતી. પરતું આ અન્ડર ગ્રાઉન્ડ ગટર શરૃ થાય તે પહેલા જ
બાળમરણ થયું હતુ. ત્યાર બાદ લખતર ગ્રામ પંચાયત દ્વારા અનેક જગ્યાએ લાખો રૃપિયાના
ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ ગટર ઉપર બીજી ગટર કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના
જણાવ્યા મુજબ અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઈનમાં આઈએસઆઈ માર્ક વાળી અથવા સ્ટાન્ડર્ડ કંપનીની
પાઇપલાઇન નાખવાના બદલે કાળા કલરની હલકી ગુણવતાની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. જેથી
ઉપર વજન આવતા પાઈપલાઈન તૂટી જવાના બનાવો વધી રહ્યા છે. જેના કારણે ગંદા પાણી ફરી રોડ
ઉપર વહેવા લાગ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી
પડી રહી છે. જેમાં છેલ્લા ઘણા સમયથી લખતર જાડેશ્વર મંદિર પાસે અન્ડર ગ્રાઉન્ડ ગટર તૂટી
ગઈ હોવાથી દરરોજ ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે
જેના કારણે વચલીફળી ખોજાખાના પાછળ આવેલ શાી શેરી
, ડેડાસણીયા શેરીમાં રોગચાળો ફાટી નીકળવાની પણ
દહેશત સેવાઈ રહી છે. આથી જવાબદાર તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ ગટરનું યોગ્ય રિપેરિંગ
કામ હાથ ધરવામાં આવે અને ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ટીડીઓનું
સબ સલામાતનું રટણ

લખતર
ગ્રામ પંચાયતના સદસ્યના જણાવ્યા મુજબ તેઓએ આ મામલે અનેક વખતે લખતર તાલુકા
પંચાયતમાં લેખિત રજૂઆત કરી હોવા છતાં લખતર ટીડીઓ દ્વારા અરજદારો કે સ્થાનિકોને
સાથે રાખ્યા વગર સબ સલામત હોવાનું રટણ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…
GUJARAT

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

June 17, 2026
બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

June 17, 2026
Next Post
EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo…

EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo...

પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત | Wife commits suicide after talking to husband …

પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત | Wife commits suicide after talking to husband ...

એપ્રિલ-સપ્ટેમ્બરમાં મોબાઈલ ફોનની નિકાસમાં 60 ટકા વધારો | Mobile phone exports increase by 60 percent…

એપ્રિલ-સપ્ટેમ્બરમાં મોબાઈલ ફોનની નિકાસમાં 60 ટકા વધારો | Mobile phone exports increase by 60 percent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Garuda operates larger planes for Jakarta-Palembang route

1 year ago
જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…

જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…

10 months ago
ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a…

ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a…

1 year ago
પંચાયતે 12 વર્ષ પહેલાં મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત

પંચાયતે 12 વર્ષ પહેલાં મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News