gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રકમાંથી 4.90 લાખનો સૂકો ગાંજો ઝડપી પાડયો | Dried marijuana worth Rs 4 90 lakh …

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રકમાંથી 4.90 લાખનો સૂકો ગાંજો ઝડપી પાડયો | Dried marijuana worth Rs 4 90 lakh …
3
VIEWS
Share on FacebookShare on Twitter

કચ્છ-અમદાવાદ હાઈવે પર માદક પદાર્થની ફરી હેરાફરી ઝડપાઇ

ધ્રાંગધ્રા પોલીસે ગાંજો, ટ્રક મળી રૃ.૧૪.૯૫ લાખના મુદામાલ
સાથે ટ્રક ચાલક સહિત બે શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી

ધ્રાંગધ્રા – કચ્છ-અમદાવાદ હાઈવે પર નશીલા પદાર્થ અને પ્રવાહીની
હેરાફેરી અગાઉ પણ ઝડપાઈ ચૂકી છે ત્યારે હવે ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે
ટ્રકમાંથી રૃ. ૪.૯૦ લાખની કિંમતના સુકા ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઇ સહિતના સ્ટાફે બાતમીને આધારે
બુધવારે વહેલી સવારે ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ કુડા ચોકડી નજીકથી શંકાસ્પદ ટ્રકને
અટકાવી તેની તપાસ કરતા ટ્રકમાંથી ૯.૮૧૦ કિલો સૂકો ગાંજો કિંમત રૃ. ૪
,૯૦,૫૦૦ સાથે શાદાતહુશેન અકબરશા સૈયદ તથા સુલેમાન ઉસ્માનભાઈ શેખ (બંને રહે.
ભચાઉ) વાળાને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી મોબાઈલ
, ટ્રક
સહિત કુલ રૃ.૧૪
,૯૫,૫૦૦નો મુદામાલ કબજે
કરી ગાંજો આપનાર અજાણ્યો શખ્સ તથા અહેમદ ઉર્ફે પપ્પુ રજાકભાઇ લંઘા (રહે. ભચાઉ)
વાળા સહિત કુલ ચાર વિરુધ નાર્કોેટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

June 24, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

Next Post
ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra’s Kardar S…

ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra's Kardar S...

વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…

વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne...

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…

1 week ago
‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા

12 months ago
વિષય પસંદગી નહીં થઈ હોવાથી ટીવાયના હજારો વિદ્યાર્થીઓની ફી હજી ભરાઈ નથી | fees of third year students…

11 months ago
ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News