gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ગ્રામ્ય પંથકમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ : ચાર…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ગ્રામ્ય પંથકમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ : ચાર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરમાં ગઈકાલે એક ફટાકડાનું લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતા એક વેપારીને ઝડપી લીધા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ કરાયું છે, અને હાપા રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ ધૂતારપર ગામમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરનારા ચાર વેપારીઓની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી ફટાકડાનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે.

 જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાંદની ચોક પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા મનજીત રાજેન્દ્રસિંહ રામગઢીયા નામના પંજાબી શખ્સની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી ફટાકડાનો જથ્થો કબજે કરી લઇ જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 જ્યારે તે જ વિસ્તારમાંથી મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા અજય પ્રવીણભાઈ રણલોરીયા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી પણ ફટાકડાનો જથ્થો કરી લઈ તેની સામે પણ પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

 જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા દિલીપ લાલજીભાઈ ચૌહાણ તેમજ વૃજલાલ જમનભાઈ ચાંગાણી પણ પોતાની પાસે કોઈપણ પ્રકારનું ફટાકડાના વેચાણનું લાઇસન્સ ન હોવા છતાં ગેરકાયદે રીતે ફટાકડાનું જાહેરમાં વેચાણ કરતા હોવાથી તે બંનેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે જામનગરના જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
Next Post
લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…

લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા...

વડોદરાના ધનીયાવી રોડ પર જોખમી કેમિકલ ફેંકનાર શખ્સો સામે ગુનો દાખલ | FIR against people who threw haz…

વડોદરાના ધનીયાવી રોડ પર જોખમી કેમિકલ ફેંકનાર શખ્સો સામે ગુનો દાખલ | FIR against people who threw haz...

દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ …

દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

8 months ago
જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

5 months ago
ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

9 months ago
એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ

એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News